JMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે જામનગર મહાનગરપાલિકામાં 10-12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.
JMC Recruitment 2023
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
નોકરી સ્થળ | જામનગર,ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 10 જુલાઈ 2023 |
ઈન્ટરવ્યૂ તારીખ | 19 જુલાઈ 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://mcjamnagar.com/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા
- ટેબલ ટેનિસ કોચ
- બેડમિન્ટન કોચ
- જીમ ટ્રેનર
- સ્વિમિંગ લાઈફ ગાર્ડ
કુલ ખાલી જગ્યા
- ટેબલ ટેનિસ કોચ:-01
- બેડમિન્ટન કોચ:-01
- જીમ ટ્રેનર:-01
- સ્વિમિંગ લાઈફ ગાર્ડ:-02
પગારધોરણ
JMCમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર (1 કલાકની રોજની કામગીરી હોય તો 1 માસ માટે રોજ 1 કલાક મુજબ 1 માસના રૂપિયા 2,000) ચુકવવામાં આવશે.
લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
ટેબલ ટેનિસ કોચ | 12 પાસ તથા અન્ય |
બેડમિન્ટન કોચ | 12 પાસ તથા અન્ય |
જીમ ટ્રેનર | 12 પાસ તથા અન્ય |
સ્વિમિંગ લાઈફ ગાર્ડ | 10 પાસ તથા અન્ય |
પસંદગી પ્રક્રીયા
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2023 બપોરે 12:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ – મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબિલી ગાર્ડન- જામનગર છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- તથા અન્ય
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.
- નોટીફિકેશન તારીખ:-10 જુલાઈ 2023
- ઈન્ટરવ્યૂ તારીખ:-19 જુલાઈ 2023
અરજી કરવા માટેની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?
આ ભરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે?
આ ભરતીમાં કુલ 05 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.
આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?
આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ:19 જુલાઈ 2023 છે