JMC Recruitment 2023:જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી

JMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે જામનગર મહાનગરપાલિકામાં 10-12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

JMC Recruitment 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ જામનગર મહાનગરપાલિકા
નોકરી સ્થળ જામનગર,ગુજરાત
નોટીફિકેશન તારીખ 10 જુલાઈ 2023
ઈન્ટરવ્યૂ તારીખ 19 જુલાઈ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://mcjamnagar.com/

પોસ્ટનું નામ

નોટીફિકેશનના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા

  • ટેબલ ટેનિસ કોચ
  • બેડમિન્ટન કોચ
  • જીમ ટ્રેનર
  • સ્વિમિંગ લાઈફ ગાર્ડ
આ પોસ્ટ પણ વાંચો:   ISRO Recruitment 2024: Apply Online, Official Notification

કુલ ખાલી જગ્યા

  • ટેબલ ટેનિસ કોચ:-01
  • બેડમિન્ટન કોચ:-01
  • જીમ ટ્રેનર:-01
  • સ્વિમિંગ લાઈફ ગાર્ડ:-02

પગારધોરણ

JMCમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર (1 કલાકની રોજની કામગીરી હોય તો 1 માસ માટે રોજ 1 કલાક મુજબ 1 માસના રૂપિયા 2,000) ચુકવવામાં આવશે.

લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
ટેબલ ટેનિસ કોચ 12 પાસ તથા અન્ય
બેડમિન્ટન કોચ 12 પાસ તથા અન્ય
જીમ ટ્રેનર 12 પાસ તથા અન્ય
સ્વિમિંગ લાઈફ ગાર્ડ 10 પાસ તથા અન્ય

પસંદગી પ્રક્રીયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2023 બપોરે 12:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ – મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબિલી ગાર્ડન- જામનગર છે.

આ પોસ્ટ પણ વાંચો:   SSC Phase 12 Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • નોટીફિકેશન તારીખ:-10 જુલાઈ 2023
  • ઈન્ટરવ્યૂ તારીખ:-19 જુલાઈ 2023

અરજી કરવા માટેની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   SIS Security Guard Recruitment 2024

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે?

આ ભરતીમાં કુલ 05 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?

આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ:19 જુલાઈ 2023 છે

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ક્લિક કરો