Junagadh Municipal Corporation Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Junagadh Municipal Corporation Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | જૂનાગઢ મહાનગરપાલિકા |
નોકરી સ્થળ | જૂનાગઢ,ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 18/09/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17/10/2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | Click here |
પોસ્ટનુ નામ
- ફાર્માસીસ્ટ
- લેબ ટેક્નીશ્યન
- સ્ટાફ નર્સ
- ફિમેલ હેલ્થ વર્કર
- એક્સ-રે ટેકનિશ્યન
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
ખાલી જગ્યા
- ફાર્માસીસ્ટ : 08
- લેબ ટેક્નીશ્યન : 09
- સ્ટાફ નર્સ : 07
- ફિમેલ હેલ્થ વર્કર : 32
- એક્સ-રે ટેકનિશ્યન : 01
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 32
પગારધોરણ
લેબ ટેક્નીશ્યન | રૂ.31,340/- સુધી |
ફાર્માસીસ્ટ | રૂ.31,340/- સુધી |
સ્ટાફ નર્સ | રૂ.31,340/- સુધી |
ફિમેલ હેલ્થ વર્કર | રૂ.19,950/- સુધી |
એક્સ-રે ટેકનિશ્યન | રૂ.38,090/- સુધી |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | રૂ.19,950/- સુધી |
લાયકાત
મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.
વયમર્યાદા
- ફાર્માસીસ્ટ : 18 વર્ષ થી 35 વર્ષે
- લેબ ટેક્નીશ્યન : 18 વર્ષ થી 36 વર્ષ
- સ્ટાફ નર્સ : 18 વર્ષ થી 40 વર્ષ
- ફિમેલ હેલ્થ વર્કર : 18 વર્ષ થી 33 વર્ષ
- એક્સ-રે ટેકનિશ્યન : 18 વર્ષ થી 35 વર્ષ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 18 વર્ષ થી 33 વર્ષ
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 18/09/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 17/10/2023
અરજી કઈ રીતે કરવી?
- અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને જાણો કે તમે આ ભરતી અરજી કરવા લાયક છો કે નહીં.
- ત્યારબાદ સત્તાવાર વિભાગની વેબસાઈટ પર ગઈ પોતાની જાતને નોંધણી કરી લો
- નોંધણી પોતાની પ્રાથમિક માહિતીથી કરવાની રહેશે
- હવે આઈડી પાસવર્ડ થી પોતાની જાતને લોગીન કરી લો
- જે ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે સિલેક્ટ કરો
- આપેલ તમામ માહિતી ભરો
- જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરી દો
- ભવિષ્યના ઉપયોગ ખાતર ભરેલ માહિતીની પીડીએફ સ્વરૂપે સાચવી લો,
અરજી કરવા માટે જરૂરી લીંક