ઇન્ડિયન પ્રમિયર લીંગની મેચ જોવા જતા દર્શકોને ખાસ સલાહ આપવામાં આવી છે. તેના અનુસાર હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને અમદાવાદમા આઈપીએલ આ વખતે તેમને નાગરિકોતા સસોધન અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિકતા પંજી ના વિરોધ કરતા બેનર લઈ જવાની પરવાનગી નહી આપવામાં આવે.
અમદાવાદ, મોહાલી, હૈદરાબાદ અને દિલ્હી આઈપીએલ મેચ વખતે દર્શકોને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા પજી (NRC) ના વિરોધ કરતા બેનર નો ઇનકાર કરવામા આવ્યો છે
દિલ્હી એને જિલ્લા કિર્કેટ સધના વરિષ્ઠ અધિકારી પાસેથી જયારે તેના વિશે વાત કરવામા આવી ત્યારે તેમણે કહ્યું કે ટી કીટ આપતી ફ્રેન્ચેન્ઝી નો સપૂર્ણ અધિકાર તેમનો છે આ માત્ર સૂત્રધાર છે. જે તમને સ્ટેડિયમ અપાવે છે. અમારી ટિકિટ સબધિત અડવાઈઝરીમાં અમારી કોઈ ભૂમિકા નથી.
પેટીએમ ઈનસાઈડર દિલ્હી કેપિટલ, સનરાઇજર હૈદરાબાદ, ચેન્નઇ સુપર કિંગ્સ, પંજાબ કિંગ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન અને લખનવ સુપર જાયન્ટસ ટિકિટ ની ભાગીદારી છે. તેમણે અમુક પ્રતિબંધિત સામોની યાદી જાહેર કરી છે. તેમાથી એક NRC અને CAA વિરોધથી સબધીત બેનર છે
એક આઈપીએલ ફ્રેન્ચાઇઝીના એકપ્રતિનિધિએ કહ્યું કે પ્રતિબંધીત સમાન પણ કોઈ પણ એડવાઈઝરી હમેશા જ બીસીસીઆઇ સાથે ચર્ચા કરીને જ આપવામાં આવે છે
આ માહિતી પણ તમારે વાચવી જોઇએ