એપ્રિલથી જૂન સુઘી દેશના મોટભાગના વિસ્તારોમા તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ જણાવ્યું કે ઉતર અને પશ્ચિમના ભારતના કેટલાક ભાગો અને દ્રીપકલ્પના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન સુધી સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ જણાવ્યું કે આ સમયગળા દરમિયાન ઉતર પશ્ચિમ અને મધ્ય, પૂર્વ મા ભારતમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની શક્યતા છે
મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બગાંળ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજબ, છતિસગઢ અને ઉતર પ્રદેશના કેટલાક ભાગોમા સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની સભાવના છે. હવામાન વિભાગ જણાવ્યું હતું કે 2023 ઉનાળું ઋતું દરમિયાન દક્ષિણ દ્રીપકલ્પના ભારત અને ઉતર પશ્ચિમ ભારતના ભાગો સિવાય મોટાભાગના ભાગોમાં મહતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે
હવામાન વિભાગના એપ્રિલ મહિનામાં વરસાદના ની પણ અગાહી કરી છે. હવામાન વિભાગ નુ કહેવું છે કે એપ્રિલ મહિનામાં સામાન્ય વરસાદની સંભાવના છે. મધ્ય, ઉતર- પશ્ચિમ અને દ્રીપકલ્પના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે.
આ માહિતી પણ તમારે વાચવી જોઇએ