IDBI Bank Recruitment: આઈડીબીઆઈ બેંકમાં 1000+ જગ્યાઓ પર નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
IDBI Bank Recruitment 2023
સંસ્થાનું નામ | ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | એક્ષેકયુટીવ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 24 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 07 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.idbibank.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એક્ષેકયુટીવ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
કુલ જગ્યા: 1036
- જનરલ કેટેગરી: 451
- એસસી કેટેગરી: 160
- એસટી કેટેગરી: 67
- ઓબીસી કેટેગરી: 255
- ઈડબલ્યુએસ કેટેગરી: 103
- વિકલાંગ વ્યક્તિઓ: 50 માટે
લાયકાત:
મિત્રો, આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરનામું અવશ્ય વાંચી લેવું.
પસંદગી પ્રક્રિયા:
જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.idbibank.in/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- Vridha Pension Yojana 2023: વૃદ્ધ પેન્શન યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
- ધોરણ 10નું રિઝલ્ટ 2023 | Std 10 Result 2023 | Dhoran 10 Result 2023
- GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 24 મે 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 07 જૂન 2023