MoEF Recruitment 2023: સરકારી સંસ્થા પર્યાવરણ અને વન મંત્રાલયમાં સ્ટાફ કાર ડ્રાઈવર માટે ભરતી

MoEF Recruitment 2023: સરકારી સંસ્થા પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં સ્ટાફ કાર ડ્રાઈવર માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

MoEF Recruitment 2023

સંસ્થાનું નામ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
પોસ્ટનું નામ સ્ટાફ કાર ડ્રાઈવર
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક http://envfor.nic.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમઓઈએફ મંત્રાલય દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

  • સ્ટાફ કાર ડ્રાઈવરની કુલ: 08

લાયકાત:

મિત્રો, પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમને ડ્રાઇવિંગનો 3 વર્ષથી લઈ 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ.

પગારધોરણ

મિનિસ્ટ્રી ઓફ એનવાયરનમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા પછી કરવામાં આવી શકે છે. મંત્રાલય દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે એમઓઈએફ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ https://moef.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ અને ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પૃથ્વી વિંગ, 1st ફ્લોર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોર બાઘ રોડ, અલીગંજ, નવી દિલ્લી – 110003 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 08 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 31 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 31 મે 2023 છે.

Leave a Comment