MSU Baroda Recruitment 2023: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં 110+ જગ્યાઓ પર સીધી ભરતી

MSU Baroda Recruitment 2023: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં 110+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

MSU Baroda Recruitment 2023

સંસ્થાનું નામમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ07 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ07 મે 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ28 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://msubaroda.ac.in/

પોસ્ટનું નામ:

  • ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટ
  • ટેમ્પોરરી લેક્ચરર

કુલ ખાલી જગ્યા:

MSU બરોડાની આ ભરતીમાં ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટ તથા ટેમ્પોરરી લેક્ચરરની કુલ 110 વિષયો માટે ભરતી કરવામાં રહી છે.

લાયકાત:

મિત્રો, MSU બરોડાની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને યુનિવર્સિટીના ધારાધોરણ અનુસાર માસિક ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. આ પગાર કેટલો છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે યુનિવર્સિટી ઈચ્છે તો મેરીટ, સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://recruitment.msubaroda.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 07 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 28 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 28 મે 2023 છે.

Leave a Comment