PM Kisan Beneficiary List Village Wise:તમારા ગામમાંથી આ ખેડૂતોને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે,તમારું નામ અહીંથી ચેક કરો.

PM Kishan Beneficiary List Village Wise:ભારત સૌથી વધુ ધરાવતો દેશ છે.આપના દેશના અંદાજિત 67% થી વધુ લોકો ખેતી સાથે જોડાયેલા છે.ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે.ખેડૂતો માટે કિસાન માન-ધાન યોજના,ખેડુત પેન્શન યોજના વગેરે.આજે આપણે આ આર્ટિકલ દ્રારા PM Kishan Beneficiary List Village Wise વિષે સંપૂર્ણ માહીતી મેળવીશું .જેથી તમામ ખેડૂતોને ખબર પડશે કે,એમના ગામમાં ક્યાં – ક્યાં ખેડૂતોને લાભ મળે છે.

જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ આર્ટિકલ માત્ર તમારા માટે છે. આ યોજના હેઠળ સહાયની રકમ મળશે કે નહીં?, તેનું લિસ્ટ ગામ વાઈઝ મેળવી શકશો. કેન્‍દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ચૂકવણીની યાદી 2023 ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને અહીં આપીશું

PM Kishan Beneficiary List Village Wise

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Beneficiary List Village Wise
યોજનાનો ઉદ્દેશ્યદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ક્યાં લાભાર્થીઓને લાભ મળશેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
PM Kisan Beneficiary List Village Wise Status ?Released and Live to Check
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પધ્ધ્તિ દ્વારા
PM e-Kyc Direct New Linkse-KYC Process
Official Websitehttps://pmkisan.gov.in/

How To Check PM Kisan Beneficiary List Village Wise

  • સૌપ્રથમ Google Search માં “PM Kisan” ટાઈપ કરો.
  • ત્યારબાદ,પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટના Home Page પર આવવું પડશે, જે આના જેવું હશે.
  • આ પેજ પર તમને Dashboard નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  • Dashboard પર ક્લિક કર્યા પછી, તમારી સામે આના જેવું એક પેજ ખુલશે.
  • જેમાં તમારે Beneficiary List પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આ પેજ પર ખેડૂત દ્વારા તમારું રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે, અને submit વિકલ્પ પર ક્લિક કરવાનું છે,
  • Submit બટન પર ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે, જે આના જેવું હશે-
  • આ પેજ પર તમને Payment status નો વિકલ્પ મળશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  • Payment Status પર ક્લિક કર્યા પછી, તમારી સામે આના જેવું એક પેજ ખુલશે-
  • હવે આ પેજની ઉપરની બાજુ તમને Received All Payments નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  • ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવી સૂચિ ખુલશે અને જો તમારું નામ આ સૂચિમાં જોવા મળે છે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 14 મા હપ્તાનો લાભ મળશે.
  • છેલ્લે, આ રીતે તમે બધા ખેડૂત ભાઈઓ અને બહેનો આ યાદી તપાસી અને ડાઉનલોડ કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

PM Kisan Official Portalઅહીં ક્લિક કરો
Beneficiary Statusઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો

આ યોજનામાં ક્યાં લાભાર્થીઓને લાભ મળશે?

આ યોજનામાં દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને લાભ મળશે.

આ યોજનાનો ઉદ્દેશ શું છે?

દેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા.

આ યોજનાનું નામ શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

Leave a Comment