Vapi Nagarplika Recruitment:7 પાસ માટે વાપી નગરપાલિકામાં ભરતી

Vapi Nagarplika Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે વાપી નગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Vapi Nagarplika Recruitment

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ વાપી નગરપાલિકા
નોકરી સ્થળ ગુજરાત
અરજી માધ્યમ ઓફલાઈન
નોટીફિકેશન તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://vapimunicipality.com/

પોસ્ટનુ નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ વાપી નગરપાલિકા દ્વારા

  • ક્લાર્ક
  • વોલમેન
  • ફાયરમેન
  • મુકાદમ
  • મેલેરીયા વર્કર
  • વાયરમેન
  • માળી
  • ફાયર ઓફિસર
  • સમાજ સંગઠક

કુલ ખાલી જગ્યા

  • ક્લાર્ક:-06
  • વોલમેન:-02
  • ફાયરમેન:-05
  • મુકાદમ:-06
  • મેલેરીયા વર્કર:-01
  • વાયરમેન:-01
  • માળી:-01
  • ફાયર ઓફિસર:-01
  • સમાજ સંગઠક:-01
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Sub Accountant Recruitment 2024: Official Notification, 266 Vacancy, Apply Online

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200
વોલમેન રૂપિયા 14,800 થી 47,100
ફાયરમેન રૂપિયા 15,700 થી 50,000
મુકાદમ રૂપિયા 15,000 થી 47,100
મેલેરીયા વર્કર રૂપિયા 19,900 થી 63,200
વાયરમેન રૂપિયા 15,700 થી 50,000
માળી રૂપિયા 14,800 થી 47,100
ફાયર ઓફિસર રૂપિયા 29,200 થી 92,300
સમાજ સંગઠક રૂપિયા 25,500 થી 81,100

લાયકાત

પોસ્ટનું નામ લાાયકાત
ક્લાર્ક ધોરણ 12 પાસ તથા અન્ય
વોલમેન ધોરણ 10 પાસ તથા અન્ય
ફાયરમેન ધોરણ 12 પાસ તથા અન્ય
મુકાદમ ધોરણ 7 પાસ તથા અન્ય
મેલેરીયા વર્કર ધોરણ 12 પાસ તથા અન્ય
વાયરમેન ધોરણ 10 પાસ તથા અન્ય
માળી ધોરણ 7 પાસ તથા અન્ય
ફાયર ઓફિસર તથા સમાજ સંગઠક કોઇપણ સ્નાતક તથા અન્ય/એમ.એસ.ડબલ્યુ તથા અન્ય

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

આ પોસ્ટ પણ વાંચો:   ISRO Recruitment 2024: Apply Online, Official Notification

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટીફિકેશન વાપી નગરપાલિકા દ્વારા તારીખ 15 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:14 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ vapimunicipality.com પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.
આ પોસ્ટ પણ વાંચો:   Central Bank of India Apprentice Recruitment 2024: 3000 Vacancy, Apply Online

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ક્લિક કરો