RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકામાં 108 જગ્યાઓ પર સ્વયંસેવકની પોસ્ટ પર પરીક્ષા વગર સીધી

RMC Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં દ્વારા 108 જગ્યાઓ પર સ્વયસેવકની ભરતી આવી ગઈ છે. તો તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચીને લાયકાત, અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવશો. જે લોકોને નોકરીની ખુબ જરૂર છે તેમને આ ભરતીની માહીતી શેર કરજો

RMC Recruitment 2023

પોસ્ટનું નામસ્વયંસેવક
સંસ્થાનું નામરાજકોટ મ્યુિસિપાલિટી કૉર્પોરેશન
સ્થળરાજકોટ, ગુજરાત
જગ્યાઓ108
અરજી પ્રક્રિયાઓફલાઈન ઇન્ટરવ્યૂ દ્વારા
નોટીફિકેશન તારીખ25/05/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ25/05/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31/05/2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંકhttp://www.rmc.gov.in

પોસ્ટનું નામ

  • સ્વયંસેવક(પુરુષ)

લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત 8 પાસ હોવું જરૂરી છે.

ઉમરમર્યાદા

લઘુતમ ઉમર 18 વર્ષ અને મહતમ ઉંમર 45 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  1. ઇન્ટરવ્યૂ દ્વારા
  2. લેખિત પરીક્ષા દ્વારા

પગારધોરણ

  • સ્વયંસેવક (પુરુષ) VBD માસિક પગાર રૂપિયા 8,900

અરજી કઈ રીતે કરવી?

  • RMCની સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in પર જાઓ.
  • કારકિર્દી/જાહેરાત મેનૂ માટે શોધોસ્વયંસેવક જોબ સૂચના માટે શોધો અને તેના પર ક્લિક કરો.
  • RMC સ્વયંસેવક નોકરીની સૂચના ડાઉનલોડ કરો અને જુઓ.
  • તમારી યોગ્યતા ચકાસો અને આગળ વધો.
  • બધી વિગતો યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો.
  • બધા દસ્તાવેજો સ્વ-પ્રમાણિત કરો.
  • જો લાગુ હોય તો અરજી ફી ચૂકવો.
  • તમારી અરજીની ફોટોકોપી લો.
  • 31/05/2023 પહેલા સૂચિત સરનામા પર અરજી ફોર્મ મોકલો.

Kheti Bank Recruitment 2023: ખેતી બેંકની ભરતી હેઠળ 17 જિલ્લાઓમાં ડ્રાઈવર,ક્લાર્ક અને DEO ભરતી જાહેર

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી નોટીફિકેશન રાજકોટ મ્યુિસિપાલિટી કૉર્પોરેશન દ્વારા 25/05/2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 25/05/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31/05/2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે?

આ ભરતીમાં કુલ 108 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીનુ ફોર્મ ક્યાંથી મેળવી શકાય છે?

આ ભરતીનું ફોર્મ ઉપર આપેલી લિંક દ્વારા મેળવી શકો છો.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે.

Leave a Comment