RNSB Rajkot & Surat Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રાજકોટ, સુરત તથા વાંકાનેરમાં પરીક્ષા વગર સીધી ભરતી

RNSB Rajkot & Surat Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રાજકોટ, સુરત તથા વાંકાનેરમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

RNSB Rajkot & Surat Recruitment 2023

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ
પોસ્ટનું નામજુનિયર એક્ષેકયુટીવ (ટ્રેની)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળરાજકોટ, સુરત તથા વાંકાનેર
નોટિફિકેશનની તારીખ04 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 તથા 13 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://rnsbindia.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા

  • જુનિયર એક્ષેકયુટીવ (ટ્રેની)

કુલ ખાલી જગ્યા:

RNSB ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત:

RNSB બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ અથવા સાયન્સ સ્ટ્રીમનો કોઈપણ કોર્સ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલ હોવું જરૂરી છે અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ ભરતીમાં આર્ટ્સથી સ્નાતક અથવા અનુસ્નાતક થયેલા ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

આ ભરતીમાં બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે પરંતુ જો તમને બેન્કિંગ ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ છે તો તમારા સિલેક્ટ થવાના ચાન્સ વધુ રહેશે. તથા ઉમેદવારને કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.

પગારધોરણ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ વિજિત કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા  કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર RNSB ની સત્તાવાર વેબસાઈટ https://rnsbindia.com/ પર અરજી કરી શકે છે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોકરીનું સ્થળ:

RNSB ની આ ભરતી રાજકોટ, સુરત તથા વાંકાનેર બ્રાન્ચ માટે કરવામાં આવી રહી છે. મિત્રો, જયારે તમે RNSB ની ઓફિશ્યિલ વેબસાઈટ પર અરજી કરવા જાવ છો ત્યાં તમને ત્રણેય બ્રાન્ચ માટે અલગ અલગ અરજી કરવાની લિંક જોવા મળશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા 04 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 04 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 11 તથા 13 એપ્રિલ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી જિલ્લા રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 11 તથા 13 એપ્રિલ 2023 છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી રાજકોટ, સુરત તથા વાંકાનેર માં છે.

આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://rnsbindia.com/ છે.

Leave a Comment