Valsad District Bank Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વલસાડ ડીસ્ટ્રીક્ટ બેંકમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી ગઇ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો
Valsad District Bank Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક |
નોકરીનું સ્થળ | નવસારી,વલસાડ,ડાંગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
નોટીફિકેશન તારીખ | 06 મે 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતી તારીખ | 06 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 મે 2023 |
ઓફિશ્યીલ વેબસાઈટ લીંક | http://www.vdcbank.in/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમા જણાવ્યા મુજબ વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકમાં અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર
- બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર
- એગ્રિકલચર ઓફિસર
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે.જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો
કુલ ખાલી જગ્યા
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર: (01)
- બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર: (01)
- એગ્રિકલચર ઓફિસર: (11)
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા થઈ શકે છે. બેંક ઈચ્છે તો પ્રેક્ટીકલ પરીક્ષા/લેખિત પરિક્ષા/સ્કીલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પણ પ્રક્રિયા અપનાવી શકે છે.પસંદગી પામેલ ઉમેદવારને એક વર્ષ સુધી Probation એટલે કે અજમાયશી સમય ઉપર કામગીરી કરવાની રહેશે.
પગારધોરણ
વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહીતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહીતી અનુસાર તમને આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક રૂ.30,000 થી 40,000 સુધી પગાર મળી શકે છે. વધુ માહીતી માટે બેંકનો સંપર્ક કરો
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબનાં પૂરવા રજૂ કરવાના રહેશે
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- રિઝ્યુમ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહી તે ચેક કરો
- આ ભરતીમાં તમે ઓફલાઈન પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે. ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ
- અરજી કરવા માટેનું સરનામું ચેરમેન/ ચીફ એક્ષેકયુટીવ ઓફિસર વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, વલસાડ, વહીવટી કચેરી, સહકાર સદન, કચેરી રોડ, પેહલો માળ, વલસાડ – 396001 છે.
તમારે નીચે આપેલા ભરતીઓ વિશે પણ તમારે જાણવું જોઈએ:
- GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે, જુઓ પરિપત્ર, તૈયારી કરતાં મિત્રોને ખુશીના સમાચાર
- GPSSB Talati OMR Sheet 2023: તલાટી OMR Sheet જાહેર અહી થી જોવો
- SBI E-Mudra Loan Apply Online 2023:SBI ઇ-મુદ્રા લોન 2023, ધંધા માટે મળશે તમને 50 હજાર થી લઈને 10 લાખ સુધીની લોન
અરજી કરવકરવા માટે જરૂરી લીંક:
નોકરીની જાહેરાત વાચવા માટે | અહી ક્લીક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક દ્વારા 06 મે 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 06 મે 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 15/05/2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનુ નામ શું છે?
આ ભરતી વલસાડ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક દ્વારા જાહેર કરવામાં આવી છે
આ ભરતીની અરજી કરવાનુ માધ્યમ કયું છે?
આ ભરતીની અરજી કરવાનુ માધ્યમ ઓફલાઈન છે.
આ ભરતીનુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે.
આ ભરતીનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 મે 2023 છે