VMC New Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતીનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
VMC New Recruitment 2023
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 22 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 22 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://vmc.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી, પબ્લિક હેલ્થ મેનેજર, સિનિયર ટીબી સુપરવાઈઝર તથા ટીબીએચવીની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ VMCની આ ભરતીમાં સ્ટાફ નર્સ/બ્રધર્સની 21, મીડવાઇફરીની 06, પબ્લિક હેલ્થ મેનેજરની 01, સિનિયર ટીબી સુપરવાઈઝરની 01 તથા ટીબીએચવીની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
વયમર્યાદા:
VMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે.
અરજી ફી:
VMCની આ ભરતીમાં તમામ કેટેગરીના અરજદારો માટે અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
પગારધોરણ
VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સ્ટાફ નર્સ/બ્રધર્સ | રૂપિયા 13,000 |
મીડવાઇફરી | રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ |
પબ્લિક હેલ્થ મેનેજર | રૂપિયા 25,000 |
સિનિયર ટીબી સુપરવાઈઝર | રૂપિયા 20,000 |
ટીબીએચવી | રૂપિયા 13,000 |
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- CCC સર્ટફિકેટ
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 ઓક્ટોબર 2023
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |