Vridha Pension Yojana 2023: વૃદ્ધ પેન્શન યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

Vridha Pension Yojana 2023: વૃદ્ધ પેન્સન યોજના 2023, નિરાધાર વૃદ્ધ પેન્સન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિઘ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવામાં આવે છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ધણી યોજનાઓ ચલાવામાં આવે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ  પેન્શન યોજના ની માહીતી મેળવીશું

Vridha Pension Yojana 2023

યોજનાનું નામ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
મળતી સહાય રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહીને
લાભાર્થી જૂથ 60 થી 79 વર્ષેની વયના વ્યક્તિ
અમલીકરણ મામલતદાર કચેરી
સત્તાવાર વેબસાઇટ sje.gujarat.gov.in

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 

ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2023 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી લાયકાત

  • લાભાર્થી પાસે 0-16 આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઈએ
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
  • લાભાર્થી 60 વર્ષ કે તેનાથી વધુ ઉમર ધરવતો હોવો જોઈએ

વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • રહેઠાણ નો પુરાવો
  • ઉમરનો પુરાવો
  • નાગરિક્ત્વનો પુરાવો
  • 0-16 આક દર્શાવતું ગરીબી રેખા ઓળખપત્ર

વૃદ્ધ પેન્શન યોજનામાં ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે

  • જિલ્લા કલેકટરની કચેરી પરથી
  • મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્ય મેળવી શકાશે
  • ગ્રામ્ય કક્ષાએથી(V.C.O) ગ્રામ પંચાયતથી ઑનલાઇન અરજી કરી શકાય છે
  • ઉપરાંત આ પોસ્ટ નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

RBI withdraws Rs 2000: RBIનો મોટો નિર્ણય આ નોટ પાછી ખેંચાશે, 2000ની નોટ પાછી ખેંચાશે

વ્હાલી દીકરી યોજના 2023| આ યોજનાનું ફોર્મ અહીંથી ભરો

મહત્વપૂર્ણ લીંક

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

વૃદ્ધ પેન્શન યોજનામ દર મહીને કેટલી સહાય મળે છે?

વૃદ્ધ પેન્શન યોજનામા દર મહીને રૂ.1000 થી 1250 સુધી સહાય મળે છે.

વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ઉમર કેટલી હોવી જોઈએ?

વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ઉમર 60 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.

Leave a Comment