WhatsApp UPI Payment: WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા

WhatsApp UPI Payment: જો તમે WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા શોધી રહ્યા છો. આ લેખમાં અમે તમને WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા તેના વિશે માહીતી આપીશું. અને તેના વિશે વિસ્તૃત માહીતી આપીશું. જેમ Phone pay,Paytm અને અન્ય એપ દ્વારા પૈસા મોકલી શકો છો. તેમ WhatsApp UPI Payment દ્વારા ઓનાલાઈન પણ પૈસા મોકલી શકો છો. આ લેખને અંત સુધી વચાજો અને તમારા મીત્રો સુધી પણ આ માહિતી શેયર કરજો.

WhatsApp UPI Payment શું છે:

Whatsaap UPI ચુકવણી એ એક ચુકવણી પદ્ધતિ છે. જે UPI (યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ) નો ઉપયોગ કરે છે. તે તમને કોઇપણ વપરાશકર્તાને નાણાં મોકલવા અથવા તેના પાસેથી નાણાં પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. ચુકવણી થઈ ગયા પછી , રકમ સીધી તમારા બેંક ખાતાંમાં ટ્રાન્સફર થઈ જાય છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારો મોબાઈલ નબર તમારી બેંકમાં નોંધાયેલ આવશ્યક હોવો જરૂરી છે.

WhatsApp UPI Payment:

આ સુવિધા પહેલા બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામા આવી હતી.પરતું હવે આ સુવિધા દરેક WhatsApp યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જો તમને તમારા મોબાઈલ ઉપકરણ પર WhatsApp Payment વિકલ્પ દેખાતો નથી. તો પ્લે સ્ટોર પરથી તમારુ WhatsApp અપડેટ કરો.

અપડેટ કર્યા પછી WhatsApp ચેટ ખોલો, એટેચમેન્ટ બટન પર ક્લીક કરો અને તે પછી તમને પેમેન્ટનો વિકલ્પ દેખાશે. આ તે વિકલ્પ છે. જેના દ્વારા તમે WhatsApp પર કોઈપણને પૈસા મોકલી શકો છો.

WhatsApp Payment કેવી રીતે શરૂ કરવું

WhatsApp નો ઉપયોગ કરીને કોઈને પૈસા મોકલવા માટે,તમારે પહેલા WhatsApp પેમેન્ટ ફિચરને સક્ષમ કરવું પડશે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે

  • Step -1: WhatsApp ખોલો અને ખૂણામાં 3 બિદુઓ પર ક્લીક કરો
  • Step-2: હવે તમારી સામે કેટલાક વિકલ્પો દેખાશે. તેમાથી પેમેન્ટ વિકપ્લ પર ક્લીક કરો.
  • Step-3: હવે Agree અને Continue પર ક્લીક કરો
  • Step-4: Virefy Via SMS પર ક્લીક કરીને તમારો ફોન નંબર ચકાસો
  • Step-5: હવે તે બેંક પસંદ કરો જેમાં તમારું બેંક ખાતું છે.
  • Step-6: બેંક પસંદ કર્યા પછી, તમારો અકાઉન્ટ નબર દેખાશે જે તમારે પસંદ કરવાનો છે.
WhatsApp UPI Payment Step by Step
WhatsApp UPI Payment Step by Step

 

  • આ પગલાં પૂર્ણ કર્યા બાદ તમારા મોબાઈલ ઉપકરણ પર WhatsApp ચુકવણી સેવા સક્ષમ થઈ જશે. હવે તમે આ સુવિધાનો ઉપયોગ કરીને કોઇપણ વ્યક્તિને પૈસા મોકલી શકો છો.

WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા:

પહેલા તે વ્યક્તિને પૂછો કે જેને તમે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો કે તેને WhatsApp પેમેન્ટ ફીચર એકટીવેટ કર્યું છે કે નહિ, જો તેઓએ આ સુવિધા સક્રિય કરી નથી, તો તમે તેમને પૈસા મોકલી શકશો નહિ. નીચે આપેલ છે કે તમે WhatsApp Payment દ્વારા કેવી રીતે કોઈને પૈસા મોકલી શકો છો.

  • 1. તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માગો છો તો તેની સાથે ચેટ ખોલો
  • 2.Link બટન પર ક્લીક કરો અને ચુકવણી વિકલ્પ પસંદ કરો
  • 3. તમે જે રકમ મોકલવા માગો છો તે દાખલ કરો
  • 4. હવે Send બટન પર ક્લીક કરો
  • 5. ચુકવણી પૂર્ણ કરવા માટે તમારે તમારો UPI પિન દાખલ કરવાની જરૂર પડશે.
  • 6. ચુકવણી થઈ ગયા પછી, પૈસા તરત જ આગળના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

વધુ માહીતી માટેની લીંક

વધુ માહિતી માટેની લીંક અહીં ક્લિક કરો

Leave a Comment