10th 12th Pass Railway Recruitment: રેલવેમાં 10 પાસ તથા 12 પાસ માટે 530 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી

10th 12th Pass Railway Recruitment:શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ભારતીય રેલ્વેમાં 10 તથા 12 પાસ માટે 530 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો

10th 12th Pass Railway Recruitment

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ ભારતીય રેલવે
નોકરી સ્થળ ભારત
અરજી માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશન તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://pb.icf.gov.in/

પોસ્ટનું નામ

નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય રેલવે દ્વારા

  • ઈલેક્ટ્રીશિયન
  • સુથાર
  • ફીડર
  • મશીનીસ્ટ
  • પેઈન્ટર
  • વેલ્ડર
  • MLT-રેડીયોલોજી
  • MLT-પેથોલોજી
  • PASAA
આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

કુલ જગ્યા

પોસ્ટનું નામ  ખાલી જગ્યા
ઈલેક્ટ્રીશિયન 102
સુથાર 50
ફીટર 113
મશીનિસ્ટ 41
પેઈન્ટર 49
વેલ્ડર 165
MLT-રેડિયોલોજી 04
MLT-પેથોલોજી તથા PASAA 04/10

લાયકાત

ભારતીય રેલવેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે સેક્ષણિક લાયકાત 10 પાસ,12 પાસ તથા ITI અલગ અલગ છે. જેથી લાયકાત સબંધિત વધુ માહીતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લો.

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવેની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલ પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે

  1. મેરીટના આધારે પસંદગી
  2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફીફિકેશન ભારતીય રેલવે દ્વારા 31 મે 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-31 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-30 જૂન 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતીનું નામ ભારતીય રેલવે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે સેક્ષણીક લાયકાત કેટલી જોવી જોઈએ?

આ ભરતીમાં અરજી કરવા માટે 10 પાસ,12 પાસ અને ITI અને વધુ માહીતી માટે એકવાર જાહેરાત જરૂર વાંચો

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 530 જગ્યા પર ભરતી કરવામાં આવી છે

આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.

Leave a Comment