Sardar Vallabhbhai National Institute of Technology Recruitment 2023: 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

Sardar Vallabhbhai National Institute of Technology Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Sardar Vallabhbhai National Institute of Technology Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામસરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા
નોકરીનું સ્થળ  ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોટીફિકેશનની તારીખ02 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ02 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 નવેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://www.svnit.ac.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા દ્વારા

  • જુનિયર આસિસ્ટન્ટ
  • ડેપ્યુટી લાઈબ્રરીયન
  • મેડિકલ ઓફિસર

ખાલી જગ્યા

  • જુનિયર આસિસ્ટન્ટ: 12
  • ડેપ્યુટી લાઈબ્રરીયન: 01
  • મેડિકલ ઓફિસર: 01

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 21,700 થી 69,100 સુધી
ડેપ્યુટી લાઈબ્રરીયનરૂપિયા 78,800 થી 2,09,200 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 56,100 થી 1,77,500 સુધી

પસંદગી પ્રક્રિયા

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની ફાઇનલ પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે.

વયમર્યાદા

પોસ્ટનું નામઓછામાં ઓછી વયમર્યાદાવધુમાં વધુ વયમર્યાદા
જુનિયર આસિસ્ટન્ટ18 વર્ષ27 વર્ષ
ડેપ્યુટી લાઈબ્રરીયન18 વર્ષ50 વર્ષ
મેડિકલ ઓફિસર18 વર્ષ35 વર્ષ

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી ફી

SVNITની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે.

મહત્વની તારીખ

  • નોટીફિકેશનની તારીખ:-02 ઓક્ટોમ્બર 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-02 ઓક્ટોમ્બર 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-16 નવેમ્બર 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SVNIT ની સત્તાવાર વેબસાઈટ https://svnitntrecruitment.mastersofterp.in/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે પ્રિન્ટ સાથે તમામ પુરાવાઓ તથા દસ્તાવેજો જોડી દો અને સંસ્થાના સરનામે ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટથી મોકલી દો.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું–ડેપ્યુટી રજીસ્ટ્રાર (એસ્ટાબ્લિશમેન્ટ),સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,ઈચ્છાનાથ,ડુમસ રોડ,સુરત – 395 007,ગુજરાત

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Leave a Comment