12th Pass Job: 12 પાસ માટે 4165 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક,40,000 રૂપિયા સુધી પગાર

12th Pass Job:- શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે 4165 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

12th Pass Job

પોસ્ટનું નામ ભારતીય નૌકાદળ
સંસ્થાનું નામ અગ્નિવીર
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોકરી સ્થળ ભારત
નોટિફીકેશન તારીખ 28 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 29 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જૂન 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://www.joinindiannavy.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

પોસ્ટનું નામ

નોતિફીકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ 4165 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં પુરુષ માટે 3332 તથા મહિલાઓ માટે 833 જગ્યા ખાલી છે.

પગારધોરણ

વર્ષ  પગારધોરણ 
પ્રથમ વર્ષ 30,000 રૂપિયા
બીજું વર્ષ 33,000 રૂપિયા
ત્રીજું વર્ષ 36,500 રૂપિયા
ચોથું વર્ષ 40,000 રૂપિયા

લાયકાત

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી

પસંદગી પ્રક્રીયા

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agniveernavy.cdac.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 28 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-29 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-15 જૂન 2023
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 4165 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીનું પોસ્ટનુ નામ શું છે?

આ ભરતીનું પોસ્ટનુ નામ અગ્નિવીર પોસ્ટ છે.

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ભારત છે.

Leave a Comment