ITI Pass Job 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે ITI પાસ લોકો માટે સરકારી કંપનીમા નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
ITI Pass Job 2023
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
નોકરી સ્થળ | ભારત |
અરજી માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશનની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://www.spmcil.com/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SPMCIL દ્વારા અલગ અલગ જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
SPMCILની આ ભરતીમાં જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ માટે કુલ જગ્યા 108 છે.
પગારધોરણ
સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક પગારધોરણ રૂપિયા 18,780 થી લઇ 67,390 સુધી ચુકવવામાં આવશે.
લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત ITI પાસ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
SPMCIL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા લીધા બાદ કરવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની રહેશે
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 15 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:16 ઓગસ્ટ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SPMCIL ની સત્તાવાર વેબસાઈટ https://www.spmcil.com/ પર જઈ Career ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |