PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
PM Poshan Yojana Kacheri Gandhinagar Recruitment
સંસ્થાનું નામ | પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 21 એપ્રિલ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 06 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://mdm.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
- પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)
- પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)
કુલ ખાલી જગ્યા:
પ્રધાનમંત્રી પોષણ યોજના કચેરી, ગાંધીનગર ની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
લાયકાત:
આ ભરતીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક સાથે એમ.બી.એ કરેલું હોવું જોઈએ. તથા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક સાથે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા એમ.એસ.સી (આઇટી) અથવા કમ્પ્યુટર વિષય સાથે અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક અવશ્ય કરી લેવો.
પગારધોરણ
પ્રધાનમંત્રી પોષણ યોજના કચેરી, ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
કો-ઓર્ડીનેટર (એડમીન) | રૂપિયા 25,000 |
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી) | રૂપિયા 25,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 06 મે 2023 સવારે 11:00 છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે કમિશનર, પીએમ પોષણ યોજનાની કચેરી, ગાંધીનગર, બ્લોક નંબર 14/1, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે હાજર રહેવું.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના કચેરી દ્વારા 21 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ની ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
આ ભરતીની ઈન્ટરવ્યુ તારીખ 06 મે 2023 છે.
આ ભરતી નુ સ્થળ કયું છે?
આ ભરતી ગાંધીનગર માં છે.