Bank of Baroda Personal Loan: આજે આપડે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન વિશેની વાત આ લેખમાં કરવાનાં છીયે. નાના વ્યવસાય તમારે શરૂ કરવો હોય અને તમારી પાસે પૈસા ના હોય તો તમે સરળતાથી બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લઈ શકો છો. આ લોન લેવા માટે તમારી ઉમર કેટલી હોવી જોઈએ. આ લોન લેવા માટે તમારે કયાં કયાં ડોક્યુમેન્ટ જોવે. આ લોન કેવી રીતે મેળવી તેની સમગ્ર માહીતી આ લેખ દ્વારા તમને આપવામાં આવશે. તો મીત્રો આ લેખ ને અંત સુધી વાચજો.
Bank Of Baroda:
બેંકનું નામ | BANK OF BARODA |
આર્ટિકલનો વિષય | 50, 000ની પર્સનલ લોન બેંક ઓફ બરોડામાં કેવી રીતે મેળવી? |
આર્ટિકલનુ નામ | BANK OF BARODA PERSONAL LOAN |
આર્ટિકલનો હેતુ | Bank Of Baroda Personal Loan ની માહીતી પૂરી પાડવી |
Bank Of Baroda Official Website | https://www.bankofbaroda.in/personal-banking/loans/personal-loan/baroda-personal-loan |
બેંક ઓફ બરોડા પર્સનલ લોન :
બેંક ઓફ બરોડા તમારી તમામ નાણાકીય જરૂરિયાતને ઝડપી અને સરળ રીતે પુરી પાડી શકે છે. જ્યારે તમે પર્સનલ લોન લેવાની અરજી કરો છો. ત્યારે તમે ઓનલાઇન ડિજિટલ દ્વારા લોન લેવાની પ્રોસેસ કરવા માગતા તો, ત્યારે વ્યાજ દર પર 0.50% સુધીની ઓછી વ્યાજ છૂટછાટ મળી શકે છે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન – લાભો:
બેંક ઓફ બરોડામા પર્સનલ લોન માટેના લાભો નીચે મુજબ છે
- જો તમે બેંક ઓફ બરોડાનુ ક્રેડિટ કાર્ડ છે તો તમને વધુ ફાયદો થશે
- તાત્કાલિક ફંડ પૂરું પાડવામાં આવે છે
- ચુકવણી કરવા માટે તમને લાબો સમયગાળો આપવામાં આવે છે
- કોઈ ન્યૂનતમ લોન રકમ નથી
- બેંક ટ્રાન્સફર, ચેક અથવા રોકડ પૈસા જમાં કરી શકાય છે
લોન મેળવવા માટેની પાત્રતા:
બેંક ઓફ બરોડામા પર્સનલ લોન મેળવવાની પાત્રતા નીચે મુજબ છે
- બેંક ઓફ બરોડામા પર્સનલ લોન મેળવવા માટે તમારી ઉમર 21 વર્ષ અથવા તેનાથી ઉપર હોવી જોઈએ
- નોકરી કરતા વ્યક્તિ પેન્શન પામે છે તો તેમના માટે 65 વર્ષ વધુ વય સીધી જ મળી શકે છે
આ લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ લોન મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડે છે જે નીચે મુજબ દર્શાવેલા છે
- આધારકાર્ડ
- આધાર કાર્ડ સાથે મોબાઈલ નબર રજિસ્ટર હોવો જોઈએ
- રહેઠાણના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ /પાસપોર્ટ/લયન્સન્સ
- ઓળખના પુરાવા તરીકે પાનકાર્ડ અને આધારકાર્ડ
- ફોર્મ 135 સાથે 3 પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ
- પગારધોરક વ્યક્તિઓ માટે છેલ્લા ત્રણ માસની સેલરી સ્લીપ/6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- વ્યવસાયનો પુરાવો
પર્સનલ લોન માટે અરજી કેવી રીતે કરવી:
લોન માટે અરજી કરવા નીચે મુજબ સ્ટેપને ફોલોવ કરો
- પહેલા તમે Bank of Baroda ની ઓફીશ્યલ વેબસાઈટ પર જાઓ
- ત્યાર પછી તમારે લોન વિકલ્પમાં જાઓ
- લોન વિકલ્પમા Personal Loan પર ક્લિક કરો
- હવે ત્યાં તમને Apply Now નો વિકલ્પ મળસે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- તે બાદ તમારે નીચે આપેલા “Proceed ”વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ક્લીક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
- અહીં તમારે મોબાઈલ નબર, બચત અને કરન્ટ અકાઉન્ટ નબર જેવી જરૂરી માહીતી અને લોન રકમ દાખલ કરવી પડશે.
- જરૂરી ડોક્યુમેન્ટને સ્કેન કરી અપલોડ કરવા જોઈએ
- હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
- સબમિટ કર્યા પછી બેંક દ્વારા તમારો ઑનલાઇન સંપર્ક કરવામા આવશે
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- Free Silai machine Yojana 2023: આ યોજનામાં કેટલી સહાય મળશે
- Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ કઈ રીતે મેળવો
- Washing Machine Sahay Yojana: વોશિંગ મશીન સહાય યોજના
- Aadhaar Card Loan 2023: હવે આધારકાર્ડ પર મેળવો લોન
મહત્વપૂર્ણ લીંક:
ઓફિશ્યલ લીંક | અહી ક્લીક કરો |
અરજી કરવા માટેની લીંક | અહી ક્લીક કરો |