Children’s University Gandhinagar Recruitment:ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં 07 પાસ માટે ડ્રાઈવર,પટાવાળા,ક્લાર્ક તથા અન્ય પદ પર ભરતી,પગાર ₹40,000 સુધી

Children’s University Gandhinagar Recruitment: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં 7 પાસ પર ડ્રાઈવર,પટાવાળા,ક્લાર્ક તથા અન્ય ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Children’s University Gandhinagar Recruitment

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટીફિકેશન તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 જૂન 2023 તથા 19 જૂન 2023
ઑફિશ્યલ વેબસાઇટ https://cugujarat.ac.in/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ડ્રાઈવર, મેન્ટેનન્સ સુપરવાઇઝર, પટાવાળા/હમાલ, લાયબ્રેરી આસિસ્ટન્ટ, તપોવન અને શિશુ પરામર્શ કાઉન્સેલર, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ક્લાર્ક, રિસેપ્શનિસ્ટ, પ્રિ-પ્રાઈમરી ટીચર, ગ્રાફિક ડિઝાઈનર, સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટ, ઈલ્યુસ્ટ્રેટર, રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટર, સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

પગારધોરણ

પોસ્ટનું નામ પગાર
ડ્રાઈવર રૂપિયા 15,000
મેન્ટેનન્સ સુપરવાઇઝર રૂપિયા 15,000
પટાવાળા/હમાલ રૂપિયા 12,000
લાયબ્રેરી આસિસ્ટન્ટ રૂપિયા 25,000
તપોવન અને શિશુ પરામર્શ કાઉન્સેલર રૂપિયા 25,000
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ રૂપિયા 20,000
ક્લાર્ક રૂપિયા 15,000
રિસેપ્શનિસ્ટ રૂપિયા 20,000
પ્રિ-પ્રાઈમરી ટીચર રૂપિયા 17,000
ગ્રાફિક ડિઝાઈનર રૂપિયા 35,000
સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટ રૂપિયા 25,000
ઈલ્યુસ્ટ્રેટર રૂપિયા 20,000
રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટર રૂપિયા 40,000
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ રૂપિયા 25,000

લાયકાત

મિત્રો, CUG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકતા 07 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી.

પસંદગી પ્રક્રીયા

સીયુજી ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે

કુલ ખાલી જગ્યા

પોસ્ટનું નામ ખાલી જગ્યા
ડ્રાઈવર 02
મેન્ટેનન્સ સુપરવાઇઝર 01
પટાવાળા/હમાલ 07
લાયબ્રેરી આસિસ્ટન્ટ 01
તપોવન અને શિશુ પરામર્શ કાઉન્સેલર 02
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 03
ક્લાર્ક 03
રિસેપ્શનિસ્ટ 01
પ્રિ-પ્રાઈમરી ટીચર 04
ગ્રાફિક ડિઝાઈનર 01
સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટ 01
ઈલ્યુસ્ટ્રેટર 01
રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટર 01
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ 01

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ડ્રાઈવર, મેન્ટેનન્સ સુપરવાઇઝર તથા પટાવાળા/હમાલની પોસ્ટ પર ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 06 જૂન 2023 છે. જયારે અન્ય તમામ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 19 જૂન 2023 છે.
  • હવે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://cugujarat.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Free Dish Tv Yojana 2023: ફ્રી ડીશ ટીવી યોજના 2023

IITE Gandhinagar Recruitment 2023: ગાંધીનગરમાં 74 જગ્યા પર ભરતી, જાણો વિગતવાર માહિતી 

GSEB Service 2023: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ધરે બેઠા અરજી કરો, જાણો સંપૂર્ણ માહિતી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

નોકરીની જાહેરાત વાંચવા માટે (જાહેરાત-1) અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત વાંચવા માટે (જાહેરાત-2) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

મિત્રો, આ ભરતીની નોટિફિકેશન ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ઘ્વારા 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ:- 31 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ અમુક પોસ્ટ માટે:- 06 જૂન 2023
  • અમુક પોસ્ટ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-19 જૂન 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતીનું નામ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે

આ ભરતીનુ નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ગાંધીનગર, ગુજરાત છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 જૂન 2023 તથા 19 જૂન 2023 છે.

Leave a Comment