Gardi Vidhyapith Rajkot Recruitment: ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટમાં પરીક્ષા વગર સીધી ભરતી

Gardi Vidhyapith Rajkot Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે.તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગાર્ડિ વિદ્યાપીઠ રાજકોટમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને નોકરીની ખુબ જરૂર હોય તેવા લોકોને આ પોસ્ટ શેર કરવાનું નાં ભૂલતા.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

Gardi Vidhyapith Rajkot Recruitment

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ ગાર્ડી વિદ્યાપીઠ
નોકરી સ્થળ ગુજરાત
નોટિફીકેશન તારીખ 08 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 08 જૂન 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 જૂન 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંક https://www.gardividyapith.ac.in/
આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

પોસ્ટનું નામ

નોટિફીકેશનામાં જણાવ્યા મુજબ ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટમાં દ્વારા

  • પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • અસિસ્ટન્ટ પ્રોફેસર
  • HOD તથા લેક્ચરર

ખાલી જગ્યા

પોસ્ટનું નામ  ખાલી જગ્યા 
પ્રોફેસર 11
એસોસિયેટ પ્રોફેસર 29
અસિસ્ટન્ટ પ્રોફેસર 67
HOD/લેક્ચરર 03/12

લાયકાત 

મીત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે.જે તમે નીચેની લિંકની મદદ થી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

મીત્રો,આગળની ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી હતી. એટલે આ ભરતીમાં પણ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.પરતું સંસ્થા ઈચ્છે ઉમેદવારોની પસંદગી કરવા કોઈ અન્ય પ્રક્રિયા પણ અપનાવી શકે છે.

પગારધોરણ

ગાર્ડી વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનો કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ તમને જણાવી દઈએ કે આ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સાથે એફિલિયેટ કોલેજ હોવાથી ઉમેદવારને રાજ્ય સરકાર તથા GTUના ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • ફોટો
  • ડીગ્રી
  • સહી
  • તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લીંકની મદદ થી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો
  • હવે ગાર્ડી વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઇટ https://www.gardividyapith.ac.in/ પર જઈ Career સેક્શનમા જાઓ
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now નાં બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમા તમારી દરેક ડીટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો
  • હવે તમારું ફોર્મ સફળાપૂર્વક ભરાઈ જશે
  • ભરતીની વધુ માહીતી માટે તમે સંપર્ક નબર -7096453216 તથા ઈમેઈલ આઈડી recruitment@gardividyapith.ac.in પર સંપર્ક કરી શકો છો
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફીકેશન ગાર્ડી વિદ્યાપીઠ દ્વારા 08 જૂન 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-08 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-20 જૂન 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતીનું નામ ગાર્ડી વિદ્યાપીઠ છે.

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ગુજરાત છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 જૂન 2023 છે.

Leave a Comment