GMDC Ahmedabad Recruitment 2023: જીએમડીસી અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ, મેનેજર તથા અન્ય પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી

GMDC Ahmedabad Recruitment 2023:  નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબરી લઈને આવ્યા છીએ. કારણ કે જીએમડીસી અમદાવાદમા ઓફિસ આસિસ્ટન્ટ, મેનેજર તથા અન્ય પોસ્ટ પર પરીક્ષા વગર સીધી નોકરી આવી ગઈ છે. તો અમારી તમને વિનતી છે કે આ લેખ ને અંત સુધી તમે વાચજો. તથા જેમને નોકરીની ખુબ જરૂર છે. તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GMDC Ahmedabad Recruitment 2023

પોસ્ટ નુ નામ અલગ અલગ
સંસ્થાનું નામ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લીમેટેડ 
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટીફિકેશન તારીખ 06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારિખ 06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
ઓફિશ્યીલ   વેબસાઇટની લીંક https://www.gmdcltd.com/

પોસ્ટનું નામ:

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાય મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમટેડ દ્વારા

  • ઓફિસ આસિસ્ટન્ટ
  • લેન્ડ ઓફિસર
  • આસિસ્ટન્ટ HR મેનેજર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • જેઓલોજી હેડ તથા હેડ

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GMDC ની આ ભરતીમાં

  • ઓફિસ આસિસ્ટન્ટ:03
  • લેન્ડ ઓફિસર:03
  • આસિસ્ટન્ટ HR મેનેજર:03
  • આસિસ્ટન્ટ મેનેજર:03
  • જેઓલોજી હેડ :01
  • હેડ:03

લાયકાત :

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે. જે તમે નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો

પગારધોરણ:

ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે. તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. જ્યારે તમારું ઇન્ટરવ્યું  લેવામાં આવશે તથા તમારી પસંદગી કરવામાં આવશે ત્યારે તમને પગારધોરણ જણાવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

GMDC ની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરી નિયત તારીખે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તથા ત્યારબાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી:

  • સૌ પ્રથમ નીચે આપેલી લીંક દ્વારા જાહેરાત ડાઉનલોડ કરો. અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહી તે ચેક કરો
  • હવે GMDC ની સતાવાર વેબસાઈટ https://www.gmdcltd.com/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની જાહેરાત ડાઉનલોડ કરો.
  • આ જાહેરાતમાં જ તમને ફોર્મ જોવા મળશે તે ભરી તથા સામે જરૂરી પુરાવાઓ જોડી જનરલ મેનેજર (HR),GMDC લિમિટેડ “ખનીજ ભવન ”,132 fit રીંગ રોડ , યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે , વસ્ત્રાપુર , અમદાવાદ 380052 ખાતે પોસ્ટ દ્વારા મોકલી આપો
  • આ રીતે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • મીત્રો યાદ રાખવું કે ફોર્મ 26 એપ્રિલ પહેલા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી પહોંચી જાઉં જોઈએ જેથી તમે જેને બને તેમ વહેલી અરજી ફોર્મ મોકલી આપવું.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીનો જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લીક કરો
સતાવાર વેબસાઈટ પર જવા માટે અહી ક્લીક કરો

 

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટીફિકેશન ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ધ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆત તારીખ:06 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ:26 એપ્રિલ 2023

FAQs : આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનુ નામ શું છે?

આ ભરતી જીલ્લા જીએમડીસી અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવી છે

આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે

આ ભરતીની સતાવાર વેબસાઈટ કઈ છે?

આ ભરતીની સતાવાર વેબસાઈટ https://www.gmdcltd.com/ છે

Leave a Comment