40 કરોડ ખેડૂતોને મોટી રાહત,સરકારે મોટા પાકની MSPમાં કર્યો વધારો,હવે વધીને આટલા મળશે

કેન્દ્ર સરકાર કેબિનેટ બેઠક દરમિયાન ધણા મોટા નિર્ણયો લીધા છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ખાસ મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર 40 કરોડ ખેડૂતો માટે કાચા શણના લઘુમત ટેકાના ભાવમાં 300 રૂપિયાનો વધારો કર્યો છે.300ના વધારા સાથે કાચા શણના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5,050 રૂપિયા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિકસ અફેર્સ એ આ નિયમ લીધો છે

કાચા કામના ટેકાના ભાવ  5,050 રૂપિયા પ્રતિ ક્વિટલ નક્કી કરવામાં આવ્યા છે. ઠાકુરે જણાવ્યું હતું કે આ નિર્ણયથી અખિલ ભારતીય ભારિત સરેરાશ ખર્ચ પર 050.63 ટકાનું વળતર સુનીશ્ચીત થશે.

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ નિર્ણય કમિશન ફોર અગ્રિકલ્યરલ કોસ્ટસ એન્ડ પ્રાઈસની ભલામણો પર લેવામાં આવ્યો છે.2023 – 24 સિઝન માટે કાચા જૂટમા 300 રૂપિયા વધારો કરવામા આવ્યો છે. અને હવે તે વધીને 5,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. સરકારનું કહેવું છે. કે આ વધેલી એમએસપી થી 40 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

કેન્દ્ર સરકારે કાચા શણના ટેકાના ભાવમાં 300 રૂપિયા વધારો કરીને ક્વિન્ટલ દીઠ 5,050 રૂપિયા કર્યો છે. આના કારણે દેશના 40 કરોડ ખેડૂતોને સીધો લાભ થશે.

વર્ષ 2023 થી 2ની સીઝન માટે કાચા શણ પર એમએસપી સરકારે વર્ષ 2018-19ના બજેટ જાહેર કરવામાં આવેલા અખિલ ભારતીય ભારીત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતા ઓછોમાં ઓછી 1.5 ગણી એમએસપી નક્કી કરવાની સાથે સુસંગત છે. જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભાવ સમર્થન કામગીરી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે કાચા શણના ટેકાના ભાવમાં 300 રૂપિયા વધારો.300 રૂપિયાના વધારા સાથે કાચા શણમા ક્વિન્ટલ દીઠ 5,050 રૂપિયા થયો. કાચા શણ ઉગાડતા દેશના 40 કરોડ ખેડૂતોને મળસે વધારાનો લાભ.

આ માહિતી પણ તમારે વાચવી જોઈએ

Leave a Comment