Gujarat New Recruitment Rule 2023 : ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. તાજેતર માં કરેલ પરિપત્ર અનુશાર ગુજરાત સરકાર એ સરકારી ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે.
Gujarat New Recruitment Rule 2023
- Prelim Paper 100 માર્કસ 1 કલાકનું હશે જેમાં 70 માર્કસ ગાણિત અને સામાન્ય બુદ્ધિમતા ના અને 30 માર્કસ (15+15) ગુજરાતી અને english હશે.
- Min 40 ટકાનું Qualifying Standard રાખ્યું છે.
- મુખ્ય પરીક્ષા માટે 7 ગણા બોલાવશે.
- Final selection મુખ્ય પરીક્ષા આધારિત છે.
1.કલેકટર ની ઓફિસ માં ક્લાસ 3 ની નોકરી લેવી હશે તો GPSC જેવી મુખ્ય પરીક્ષા આપવી પડશે. 350 માર્કસ ની મુખ્ય પરીક્ષા.
- Syllabus પણ GPSC નો બેઠો કોપી છે.
- ટોટલ ત્રણ મુખ્ય પરીક્ષાના પેપર, દરેક માટે 3 કલાક :
- ગુજરાતી 100 માર્કસ
- English 100 માર્કસ
- General Studies 150 marks
2.કલેકટર સિવાયની ઓફિસ માટે
મુખ્ય પરીક્ષાનું , 200 માર્કસ, 2 કલાકનું MCQ આધારિત ફક્ત એક પેપર હશે.
SSC CGL , CHSL વાળા discriptive રદ કરીને MCQ પધ્ધતિ લાગે છે અને ક્લાસ 3 માં discriptive પધ્ધતિ.
ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. જુઓ બદલાવ
1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 …
2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે
- આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
- પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
- આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
- આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
- બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
- અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
- ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે….
- 3. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે
- લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
- જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
- કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
- mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ.
GPSC ની આ પરીક્ષાના કોલ લેટર તારીખ જાહેર
ગુજરાત શિક્ષણ વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત