Gujarat Tourism Recruitment 2023: ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

Gujarat Tourism Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

Gujarat Tourism Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત પર્યટન વિભાગ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 01 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gujarattourism.

com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી એપ્રેન્ટીસની પોસ્ટ માટે છે પરંતુ પગારધોરણ અન્ય નોકરી સમાન જ છે.

નોકરીનું સ્થળ:

તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

TIB વડોદરા યુનિટ દ્વારકા
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા યુનિટ નારાયણ સરોવર
TIB સુરત TRC એરપોર્ટ જામનગર
TIB તથા TRC અમદાવાદ કૉમર્શિઅલ બ્રાન્ચ ગાંધીનગર

લાયકાત:

મિત્રો, આ ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં શેક્ષણિક લાયકાત અમુક પોસ્ટ માટે કોઈ પણ પ્રવાહથી સ્નાતક તથા અમુક પોસ્ટ માટે કોઈપણ પ્રવાહથી અનુસ્નાતક પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ અનુભવની જરૂર નથી.

કુલ ખાલી જગ્યા:

ગુજરાત પર્યટન વિભાગની આ ભરતીમાં કુલ જગ્યા 18 છે.

પગારધોરણ

ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ સ્નાતક ઉમેદવારને માસિક રૂપિયા 12,000 તથા અનુસ્નાતક ઉમેદવારને માસિક રૂપિયા 14,000 સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓરીજીનલ તથા ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે. ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/ પર જઈ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ઘ્વારા 01 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 06 એપ્રિલ, 11 એપ્રિલ તથા 13 એપ્રિલ

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ગુજરાત પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી ગુજરાત માટે છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ અલગ અલગ છે.

આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://www.gujarattourism.com/ છે.

Leave a Comment