Gujarat Vidyapith Recruitment 2023: ગુજરાત વિદ્યાપીઠમાં ચોકીદાર, ડ્રાઈવર, ક્લાર્ક, એન્જીનીયર વગેરે જગ્યાઓ પર સીધી ભરતી

Gujarat Vidyapith Recruitment 2023: ગુજરાત વિદ્યાપીઠમાં ચોકીદાર, ડ્રાઈવર, ક્લાર્ક, એન્જીનીયર વગેરે જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Gujarat Vidyapith Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 25 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gujaratvidyapith.org/

પોસ્ટનું નામ:

  • સિવિલ એન્જીનીયર
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
  • વિભાગીય અધિકારી
  • મદદનીશ
  • તકનીકી મદદનીશ
  • લેબ મદદનીશ
  • રિસેપ્શનિસ્ટ
  • ગૃહમાતા
  • ગૃહપતિ
  • અપર ડિવિઝન ક્લાર્ક
  • એકાઉન્ટન્ટ
  • કોચ
  • મ્યુઝીયમ આસિસ્ટન્ટ
  • લોઅર ડિવિઝન ક્લાર્ક
  • ડ્રાઈવર
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
  • રસોઈયા
  • ગ્રાઉન્ડમેન
  • ચોકીદાર
  • અટેન્ડન્ટ

કુલ ખાલી જગ્યા:

  • સિવિલ એન્જીનીયર: 01
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર: 01
  • વિભાગીય અધિકારી: 01
  • મદદનીશ: 01
  • તકનીકી મદદનીશ: 01
  • લેબ મદદનીશ: 01
  • રિસેપ્શનિસ્ટ: 01
  • ગૃહમાતા: 06
  • ગૃહપતિ: 07
  • અપર ડિવિઝન ક્લાર્ક: 07
  • એકાઉન્ટન્ટ: 06
  • કોચ: 04
  • મ્યુઝીયમ આસિસ્ટન્ટ: 02
  • લોઅર ડિવિઝન ક્લાર્ક: 12
  • ડ્રાઈવર: 03
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ: 24
  • રસોઈયા: 01
  • ગ્રાઉન્ડમેન: 04
  • ચોકીદાર: 06
  • અટેન્ડન્ટ: 08
આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનો કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગાર
સિવિલ એન્જીનીયર રૂપિયા 50,000
આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર રૂપિયા 35,000
વિભાગીય અધિકારી રૂપિયા 28,000
મદદનીશ રૂપિયા 25,000
તકનીકી મદદનીશ રૂપિયા 25,000
લેબ મદદનીશ રૂપિયા 25,000
રિસેપ્શનિસ્ટ રૂપિયા 25,000
ગૃહમાતા રૂપિયા 22,000
ગૃહપતિ રૂપિયા 22,000
અપર ડિવિઝન ક્લાર્ક રૂપિયા 20,000
એકાઉન્ટન્ટ રૂપિયા 20,000
કોચ રૂપિયા 20,000
મ્યુઝીયમ આસિસ્ટન્ટ રૂપિયા 20,000
લોઅર ડિવિઝન ક્લાર્ક રૂપિયા 17,000
ડ્રાઈવર રૂપિયા 15,000
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ રૂપિયા 15,000
રસોઈયા રૂપિયા 15,000
ગ્રાઉન્ડમેન રૂપિયા 12,000
ચોકીદાર રૂપિયા 12,000
અટેન્ડન્ટ રૂપિયા 12,000
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 25 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24 જૂન 2023

Leave a Comment