GUJSAIL Recruitment 2023: ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GUJSAIL Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 19 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 19 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gujsail.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ઓપેરશન મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર, સિનિયર મેનેજર તથા ફ્લાઈટ ડિસ્પેટચરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની 01, ઓપેરશન મેનેજરની 01, કમ્પ્લાયન્સ ઓફિસરની 01, સિનિયર મેનેજરની 01 તથા ફ્લાઈટ ડિસ્પેટચરની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
સરકારી કંપની GUJSAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
અરજી ફી:
GUJSAILની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.
વયમર્યાદા:
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે.
પગારધોરણ
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
આસિસ્ટન્ટ મેનેજર | રૂપિયા 60,000 |
ઓપેરશન મેનેજર | રૂપિયા 50,000 |
કમ્પ્લાયન્સ ઓફિસર | રૂપિયા 40,000 |
સિનિયર મેનેજર | રૂપિયા 60,000 |
ફ્લાઈટ ડિસ્પેટચર | રૂપિયા 40,000 |
પસંદગી પ્રક્રિયા:
મિત્રો, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો અપલોડ તથા રજૂ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે જે તમે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી શકો છો.
- કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે અવશ્ય લખવું.
- અરજી ફોર્મ મોકલવાનું સરનામું – HR Department, GUJSAIL Complex, SVPI Airport, Ahmedabad છે.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 ઓક્ટોબર 2023
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |