ઓનલાઇન જુવો તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ?

How to Check E-Challan Status Online:તમારા વાહન મેમો ફાટ્યો છે કે નહિ?હવે તમે ઓનલાઈન જોઈ શકો છો કે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ?જો તમારા વાહન પર ચલાણ ફાટ્યું છે તો તમે ધરે echallanpayment.gujarat.gov.in પર પેમેન્ટ કરી શકો છો.તો જાણીએ,કઈ રીતે ધરે બેઠા જાણી શકશો તમારા નામે મેમો છે કે નહિ.તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહિ તે ચેક કરો ઓનલાઈન

ચલણ થયું છે કે નહીં,તમે ધરે બેસીને જાણી શકો છો.જે તમારા નામે ચલાણ ફાટ્યું છે તો તમે ધરે બેઠા પેમેન્ટ કરી શકો છો.તો જાણીએ કઈ રીતે ધરે બેઠા જાણી શકશે તમારા નામે મેમો છે કે નહિ.

ઈ-ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

 • સ્ટેપ 1:સૌથી પહેલા તમારે echallanpayment.gujarat.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
 • સ્ટેપ 2:આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
 • સ્ટેપ 3:અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો
 • સ્ટેપ 4:વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

MParivahan એપ પર e-Challan સ્ટેટસ જુઓ

જો તમે વેબસાઈટ પર ચલણ સ્ટેટસ જોવા નથી માંગતા અને તમે તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ઈન્સ્ટોલ કરી છે, તો તમે આ પણ કરી શકો છો

 • સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ખોલો.
 • જે બાદ એપ્લિકેશન પૃષ્ઠમાં આપેલા મેનૂ બટન પર ક્લિક કરો. આ પછી એક સ્લાઇડ વિન્ડો ખુલશે જેમાં સર્ચ ચલન ઓપ્શન પર ક્લિક કરો.
 • સર્ચ ચલણ પર ક્લિક કર્યા બાદ, તમે તમારા વાહન નોંધણી નંબર અથવા તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરીને ચલણ સ્થિતિ ચકાસી શકો છો.

ઈ-ચલણ પર ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું?

 • જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
 • આ માટે તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે.
 • પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
 • જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

e-Challan સત્તાવાર વેબસાઇટ લીંક અહીં ક્લિક કરો

FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

e-Challan Gujarat શું છે?

તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ?, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.

ઈ-ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

echallan.parivahan.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.

Leave a Comment