IITE Gandhinagar Recruitment 2023: ગાંધીનગરમાં 74 જગ્યા પર ભરતી, જાણો વિગતવાર માહિતી

IITE Gandhinagar Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે આઈઆઈટીઈ ગાંધીનગરમાં વિવિઘ પદ પર ભરતી આવી ગઇ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચી અને સંપૂર્ણ માહિતી મેળવો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ લેખ શેર કરો

IITE Gandhinagar Recruitment 2023

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા
નોકરી સ્થળ ગાંધીનગર,ગુજરાત
નોટીફિકેશન તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023
ઓફિશ્યીલ વેબસાઈટ https://www.iite.ac.in/

પોસ્ટનું નામ

  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન
  • એડમીન ઓફિસર, કો-ઓર્ડીનેટર
  • કોઉન્સેલર, મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટ સુપરવાઇઝર
  • ટ્રેનિંગ ઓફિસર
  • ગ્રાફિક ડિઝાયનર
  • સિસ્ટમ મેનેજર
  • નેટવર્ક એન્જીનીયર
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
  • PS
  • PA
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ
  • એડમીન આસિસ્ટન્ટ
  • રિસર્ચ એડવાઈઝર
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ

ખાલી જગ્યા

  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 07
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 30
  • PRO કમ PO – 01
  • ડેપ્યુટી લાયબ્રરીયન – 01
  • એડમીન ઓફિસર – 01
  • કો-ઓર્ડીનેટર – 01
  • કોઉન્સેલર – 01
  • મેડિકલ ઓફિસર – 01
  • એકાઉન્ટ સુપરવાઇઝર – 01
  • ટ્રેનિંગ ઓફિસર – 04
  • ગ્રાફિક ડિઝાયનર – 01
  • સિસ્ટમ મેનેજર – 01
  • નેટવર્ક એન્જીનીયર -01
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર – 01
  • પર્સનલ સેક્રેટરી – 01
  • પર્સનલ આસિસ્ટન્ટ – 02
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ – 02
  • રિસેપ્શનિસ્ટ – 01
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ – 03
  • લેબ આસિસ્ટન્ટ – 03
  • એડમીન આસિસ્ટન્ટ – 08
  • રિસર્ચ એડવાઈઝર – 01
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ – 01

લાયકાત

મીત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. જેથી લાયકાત સબંધી તમામ માહીતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી

પસંદગી પ્રક્રીયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારોની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કીલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમનાં આધારે પણ કરી શકે છે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે

પગારધોરણ

IITE ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આઈઆઈટીઈ એ એક સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી તમને સામાન્ય નોકરી કરતા સારો પગાર ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે

  • આધારકાર્ડ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • અભ્યાસની માર્કશીટ
  • ડીગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આઈઆઈટીઈ ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.iite.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ પોસ્ટ પણ તમારે વાંચવી જોઈએ

SBI Stree Shakti Yojana 2023: મહિલાઓ માટે બમ્પર યોજના,SBI આપી રહી છે 20 લાખ રૂપિયા

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના

PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફીકેશન ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા દ્વારા 31 મે 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-31 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21 જૂન 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતી ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી છે

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 74 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીનુ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023 છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે

Leave a Comment