Ministry of Labor and Employment Recruitment 2023: 12 પાસ માટે શ્રમ અને રોજગાર મંત્રાલયમા ભરતી

Ministry of Labor and Employment Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે શ્રમ અને રોજગાર મંત્રાલયમા ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Ministry of Labor and Employment Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામશ્રમ અને રોજગાર મંત્રાલય
નોકરી સ્થળ   ગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટીફિકેશન તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttp://www.esic.nic.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગતની આ ભરતીમાં

  • ઓડિયો મીટર ટેક્નિશિયન
  • ડેન્ટલ મેકેનિક
  • ઈ.સી.જી ટેક્નિશિયન
  • જુનિયર રેડિયોગ્રાફર
  • જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ
  • મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ
  • ઓ.ટી આસિસ્ટન્ટ તથા રેડિયોગ્રાફર

ખાલી જગ્યા

શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગતની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 1038 છે. પોસ્ટ અનુસાર તથા રાજ્ય અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ઓડિયો મીટર ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
ડેન્ટલ મેકેનિકરૂપિયા 29,200 થી 92,300 સુધી
ઈ.સી.જી ટેક્નિશિયનરૂપિયા 25,500 થી 81,100 સુધી
જુનિયર રેડિયોગ્રાફરરૂપિયા 21,700 થી 69,100 સુધી
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટરૂપિયા 21,700 થી 69,100 સુધી
મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટરૂપિયા 19,900 થી 63,200 સુધી
ઓ.ટી આસિસ્ટન્ટરૂપિયા 21,700 થી 69,100 સુધી
રેડિયોગ્રાફરરૂપિયા 29,200 થી 92,300 સુધી

લાયકાત

શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 12 પાસ માંગવામાં આવી છે અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

પસંદગી પ્રક્રિયા

શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગતની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની લેખિત પરીક્ષા તેમજ ટાયપિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા

મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 25 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગતની આ ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, પૂર્વ સૈનિક, વિકલાંગ તથા મહિલા ઉમેદવારે રૂપિયા 250 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

મહત્વની તારીખ

  • નોટીફીકેશન તારીખ:-30/09/2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-30/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-30/10/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ https://www.esic.gov.in/ વિજિત કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમને તમામ ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો તથા ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment