Driving Licence માટે હવે ટેસ્ટ નહી આપવો પડે? નવો નિયમ જાણીને તમે આજે જ અરજી કરી દેશો

જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય સમય પણ સાબિત થઈ શકે છે. ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી વખતે લાયસન્સ ધારક ને સૌથી વધારે મુશ્કેલી ટેસ્ટ આપતી વખતે થાય છે. લાયન્સ મેળવતી વખતે તમારે ટેસ્ટ પાસ કરવો પડે છે. જો તમે ટેસ્ટ પાસ કરી શકતા નથી તો તમે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકાય નથી. ડ્રાઈવિંગ લાયસન્સના નિયમો સમય સાથે બદલતા રહે છે. જો તમારી ઉમર નાની છે તો તમારે લર્નિંગ લાઇસન્સ માટે તમારે અરજી કરવી પડશે. આ માટે તમારે ટેસ્ટ આપવાની જરૂર પડશે નહિ. પરતું જો તેમને લર્નિંગ લાઇસન્સ મળે છે તો તમે ગીયર વગર ની કાર અને સ્કૂટર ચલાવી શકો છો. તેમજ લર્નિંગ લાઇસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટની જરૂર રહેશે નહિ

ટેસ્ટ ક્લિયર કર્યા પછી જ આરટીઓ ડ્રાઈવિંગ લાયસન્સ આપે છે.લર્નિંગ લાઇસન્સ સાથે ડ્રાઈવિંગ કરતી વખતે ધણા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે.લર્નિંગ લાયસન્સ સાથે કાર ચલાવતો તો તમને કાર ની પાછળ અને આગળ’ L’ લખેલું જોવા મળસે. આજ કારણે છે કે ધણા લોકો લર્નિંગ લાઇસન્સ સાથે કાર ચલાવતી વખતે નિયમોનો ખાસ ધ્યાન રાખે છે. તમારાં માટે દિલ્હીઃ મા લાયસન્સ મેળવી થોડું સરળ બની જાય છે. આ માટે તમે સરળતાથી તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો. પરતું ટેસ્ટ અને ડોક્યુમેન્ટ માટે RTO નો સંપર્ક કરવો પડશે

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે પહેલા લર્નિંગ લાઇસન્સ ની જરૂર છે.લર્નિંગ લાયસન્સ નો અર્થ એ છે કે તમે આ દરમિયાન ડ્રાઈવિંગ શીખી શકો છો. આ પછી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે પહેલા તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટ ક્લીયર કર્યા પછી, તમને ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે. આ પહેલા લર્નિંગ લાયસન્સ જારી કરવામા આવે છે. જેના માટે કોઈ ટેસ્ટ ની જરૂર નથી

આ માહિતી પણ તમારે વાચવી જોઈએ

Leave a Comment