Rajkot Nagarik Sahakari Bank Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો
Rajkot Nagarik Sahakari Bank Recruitment
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ – પટાવાળાની જગ્યાઓ |
સંસ્થાનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક |
નોકરી સ્થળ | પડધરી,રાજકોટ,વાંકાનેર |
અરજી માધ્યમ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15-07-2023 |
શ્રેણી | RNSBL ભરતી 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | rnsbindia.com |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા
- એપ્રેન્ટિસ-પટાવાળાની જગ્યા
નોકરી સ્થળ
- રાજકોટ,પડધરી,વાંકાનેર
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી એપ્રેન્ટિસ – પટાવાળા
- કોઈપણ સ્નાતક નિષ્ણાત.
- ફ્રેશર્સ અરજી કરી શકે છે.
ટિપ્પણી: ઉપરોક્ત પોસ્ટ મુખ્ય મંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાના નિયમો અનુસાર નિયત મુદત માટે ભરવામાં આવશે. માત્ર સ્થાનિક અને પુરૂષ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે.
વય મર્યાદા
30 વર્ષ. (યોગ્ય કિસ્સામાં ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી શકે છે)
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- વ્યક્તિગત મુલાકાત (PI)
- દસ્તાવેજ ચકાસણી
મહત્વની તારીખ
- અરજી કરવાની શરૂઆતની તારીખ:-08/07/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ:-15/07/2023
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ એપ્રેન્ટિસ – પટાવાળાની જગ્યાઓ માટેની સૂચના 2023 માંથી યોગ્યતા તપાસો.
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા વેબસાઇટ @ rnsbindia.com ની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ચૂકવો (જો કોઈ હોય તો)
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી કઈ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે?
આ ભરતી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?
આ ભરતીનું નોકરી સ્થળ રાજકોટ,પડધરી,વાંકાનેર છે
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ :- 15/07/2023 છે