SEB TAT Secondary Call Letters 2023: TAT કોલ લેટર 2023 : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) “શિક્ષક અભિરુચિ કસોટી” (TAT – માધ્યમિક) પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 2જી મે, 2023 થી OJAS સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે. તમે 2જી મે, 2023 થી 20 મે, 2023 ની વચ્ચે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો.
TAT પરીક્ષા વિશે વધુ માહિતી માટે નીચે આર્ટિકલમાંં આપેલ છે. આ અર્તીક્લમાંઆપને કોલ લેટર ડાઉનલોડ વિષે વાત કરવાના છીએ.
SEB TAT Secondary Call Letters 2023: TAT કોલ લેટર 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) |
પોસ્ટનું નામ | TAT 1 (શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ) |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 29/05/2023 |
ઓફિસીયલ વેબસાઈટ | http://www.sebexam.org |
TAT હોલ ટીકીટ ડાઉનલોડ સમય
TAT પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
- તા.29-5-2023 થી બપોરે 02-00 કલાકથી
- તા.04-6-2023 બપોરે 12-00 ક્લાક સુધી
TAT પરીક્ષા વિગત
- પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
- પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) પરીક્ષા 2023
જગ્યાઓનું નામ:
- ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક), 2023
TAT પરીક્ષા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
- રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ અને સમયાંતરે સુધારેલ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી માટે.
- આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
- શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના 11-01-2021 ના ઠરાવ મુજબ હશે.
- શૈક્ષણિક અને તાલીમ લાયકાતની વિગતો ભરતી પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
- શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
TAT પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું?
આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
- સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, તમે કોલ લેટર પર ક્લિક કરો અને TAT જાહેરાત સિલેક્ટ કરો
- તમારો કનફોર્મ નંબર અને જન્મ તારીખ નાખો.
- પછી ફોર્મ કન્ફર્મ કરો
- બસ! તમારો કોલ લેટર આવી જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.
જુઓ TAT પરીક્ષા મહત્વની તારીખો
- જાહેરાત પ્રકાશિત તારીખ: 01/05/2023
- સમાચાર પત્રોમાં જાહેરાત પ્રકાશિત કરવાની તારીખ: 02/05/2023
- ઓનલાઈન ફોર્મ શરૂ થયું: 02/05/2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2023
- નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખો: 02/05/2023 થી 20/05/2023
- લેટ ફી તારીખ: 02/05/2023 થી 20/05/2023
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- GSEB HSC Commerce Result News 2023: GSEB 12 કોમર્સ પરિણામ 2023, 12 કોમર્સ પરિણામ લિંક
- બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવો માત્ર 5 મિનિટમાં: Bank of Baroda Zero Balance Account Opening Online
- GSEB Service 2023: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ધરે બેઠા અરજી કરો, જાણો સંપૂર્ણ માહિતી
- GSEB HSC 12th Arts Result 2023 Official News: ધોરણ 12 આર્ટસનું રીઝલ્ટ 2023
ઉપયોગી લિન્ક
GSEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) ટૂંકી સૂચના 2023 | અહી ક્લિક કરો |
TAT ઓનલાઇન ફોર્મ ભરો | અહી ક્લિક કરો |
TAT કોલ લેટર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |