SSC 10 Pass Job:શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે 10 પાસ માટે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તમને આ પોસ્ટ શેર કરજો.
SSC MST 10 Pass Job
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટીફિકેશન તારીખ | 30-06-2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 30-06-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21-07-2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://ssc.nic.in/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ દ્વારા
- MTS
- CBIC અને CBN માં હવાલદાર
કુલ ખાલી જગ્યા
- MTS:-1198
- CBIC અને CBN માં હવાલદાર:-360
વયમર્યાદા
SSC MST પરીક્ષા માટે વય મર્યાદા 18-25 વર્ષ અને 18-27 વર્ષ છે.કેટલાક વિભાગોમાં મહતમ 25 વર્ષની વયની જરૂર છે.જ્યારે અન્યને મહતમ 27 વર્ષની વયની જરૂર છે.કેટેગરી,ઉમર અને રાજ્યના આધારે ખાલી જગ્યાઓનું વિતરણ કરવામાં આવશે
લાયકાત
- ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક/10મુ પાસ.
પસંદગી પ્રક્રીયા
- CBT લેખિત પરિક્ષા
- શારીરિક કસોટી(PET/PST)- માત્ર હવાલદારની પોસ્ટ માટે
- દસ્તાવેજ ચકાસણી (DV)
- તબીબી પરીક્ષા
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
MTS | પે લેવલ-17મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ |
CBIC અને CBN માં હવાલદાર | પે લેવલ -17 માં પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN |
મહત્વની તારીખો
ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ | 30-6-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21-7-2023 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 22-7-2023 |
માં સુધારા વધારા કરવાની તારીખ | 26-28 July 2023 |
CBT-I ની પરીક્ષા તારીખ | Sep 2023 |
અરજી કરવા માટે ફી
- Gen/OBC/EWS:₹.100/-
- SC/ST/PWD/ESM:₹.100/-
- Mode Of Payment :Online/Offline
અરજી કેવી રીતે કરવી?
- એસએસસી એમટીએસ નું ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાવ .
- ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન કરો
- લોગીન આઈડી અને પાસવર્ડથી લોગીન થઈ જાય
- હવે તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારો ઓનલાઈન ફોર્મ ભરો
- જરૂરી પરીક્ષા ફી ચૂકવો
- તમારી અરજી કન્ફર્મ કરો
- તમારી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી લો
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
કુલ ખાલી જગ્યાની માહિતી | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીમાં કુલ કેટલી જગ્યાએ ભરતી કરવામાં આવી છે?
આ ભરતીમાં કુલ MST:1198 અને CBIC અને CBN માં હવાલદાર:-360 છે.
આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ:21/07/2023 છે.