AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં 368 જગ્યા પર ભરતી, પગાર 2 લાખથી પણ વધુ..

AMC Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેને નોકરીની ખુબ જ જરૂર છે તેવા લોકોને આ લેખ શેર કરજો.

AMC Recruitment 2023

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા
નોટીફીકેશન તારીખ 15 મે 2023
ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 15 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જૂન 2023
ઓફિશ્યીલ વેબસાઈટ લીંક https://ahmedabadcity.gov.in/portal/index.jsp

પોસ્ટનું નામ:

  • ગાયનેકોલોજિસ્ટ
  • પીડિયાટ્રિશીયન
  • મેડિકલ ઓફિસર
  • એક્સ-રે ટેક્નિશિયન
  • લેબ ટેક્નિશિયન
  • ફાર્માસીસ્ટ
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW)
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

કુલ ખાલી જગ્યા

પોસ્ટનું નામ  ખાલી જગ્યા 
ગાયનેકોલોજિસ્ટ 11
પીડિયાટ્રિશીયન 12
મેડિકલ ઓફિસર 46
એક્સ-રે ટેક્નિશિયન 02
લેબ ટેક્નિશિયન 34
ફાર્માસીસ્ટ 33
સ્ટાફ નર્સ 09
ફિમેલ હેલ્થ વર્કર (FHW) 55
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 166

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટના આધારે કરવામાં આવશે.

પગારધોરણ:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ગાયનેકોલોજિસ્ટ રૂપિયા 67,700 થી 2,08,000 સુધી
પીડિયાટ્રિશીયન રૂપિયા 67,700 થી 2,08,000 સુધી
મેડિકલ ઓફિસર રૂપિયા 53,100 થી 1,67,800 સુધી
એક્સ-રે ટેક્નિશિયન રૂપિયા 35,400 થી 1,12,400 સુધી
લેબ ટેક્નિશિયન રૂપિયા 29,200 થી 92,300 સુધી
ફાર્માસીસ્ટ રૂપિયા 29,200 થી 92,300 સુધી
સ્ટાફ નર્સ રૂપિયા 29,200 થી 92,300 સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW) રૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) રૂપિયા 19,900 થી 63,200 સુધી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. જે નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર( જો હોય તો)
  • ડીગ્રી
  • ફોટો
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશનમાં જાઓ
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત

અરજી કરવા માટે જરૂરી લીંક:

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ:

આ ભરતીની નોટીફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15 મે 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ:- 15 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 05 જૂન 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે

આ ભરતીનુ નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ અમદાવાદ,ગુજરાત છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2023 છે.

Leave a Comment