BMTU Rajpipla Recruitment 2023: બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં પરીક્ષા વગર સીધી નોકરી

BMTU Rajpipla Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો. અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. જો હા તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ. કારણ કે બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચજો તથા જેને નોકરીની ખુબ જરૂર છે તેમને આ માહીતી શેયર કરજો

BMTU Rajpipla Recruitment 2023

પોસ્ટનું નામ આસિસ્ટન્ટ પ્રોફેસર
સંસ્થાનું નામ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી
સ્થળ રાજપીપળા,ગુજરાત
નોટીફિકેશન તારીખ 25 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની તારીખ 04/05/2023
ઓફિશ્યલ વેબસાઈટ http://bmtu.ac.in/

પોસ્ટનુ નામ:

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે

લાયકાત:

BMTU રાજપીપળાની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણીક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. જે તમે નીચે આપેલી લીંકની મદદથી જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જે તે કોર્સમાં મળવેલા ગુણ તથા અન્ય માપદંડને આધારે કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો સ્કીલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે.

ખાલી જગ્યા:

BMTU ની આ ભરતીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 15 જગ્યા પર ભરતી કરવામાં આવી છે છે. તે નીચે મુજબ જણાવેલ છે.

ભૌતિક વિજ્ઞાન 01
રસાયણ વિજ્ઞાન 04
અંગ્રીજી 03
ઝીઓલોજી 04
અર્થશાસ્ત્ર 03

પગારધોણ:

બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આ ભરતીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક ફિક્સ રૂપિયા 25,000 પગાર ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે યોગ્ય છો કે નહી તે ચેક કરો
  • આ જાહેરાતની અંદર એક ફોર્મ આપવામાં આવેલ છે. તેની પ્રિન્ટ કાઢી ભરી દો તથા સાથે જરૂરી પુરાવા જોડી દો
  • હવે 04 મે 2023 નાં રોજ સવારે 9:30 કલાકે બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા , વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, આ.ટી.ઓ કચેરીની બાજુમાં, વાવડી રોડ, વાવડ -રાજપીપળા,જી-નર્મદા ખાતે રૂબરૂ હજાર રહી ફોર્મ જમાં કરાવવાંનુ રહેસે
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

મહત્વપૂર્ણ લીંક:

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તવારા વેબસાઈટ અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લીંક:

બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દ્વારા નોટીફિકેશન 25 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની તારીખ 04/05/2023

FAQs: ભરતી ને લાગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીની નામ શું છે?

આ ભરતીનું નામ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી છે

આ ભરતીનુ ફોર્મ ભરવાની તારીખ કઈ છે?

આ ભરતીનું ફોર્મ ભરવાની તારીખ 04/05/2023

Leave a Comment