Gandhinagar Clerk Recruitment 2023: ગાંધીનગરમાં ક્લાર્કની સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક

Gandhinagar Clerk Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગાંધીનગરમાં ક્લાર્કની સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક આવી ગયો છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Gandhinagar Clerk Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામમાહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર
નોકરીનું સ્થળગાંધીનગર,ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન   
નોટીફિકેશનની તારીખ27 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://www.inflibnet.ac.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર ગાંધીનગર દ્વારા

  • પર્સનલ સેક્રેટરી
  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ

ખાલી જગ્યા

  • પર્સનલ સેક્રેટરી :- 01
  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ :- 01

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
પર્સનલ સેક્રેટરીરૂપિયા 44,900 થી 1,42,400
ક્લાર્ક કમ ટાઈપિસ્ટરૂપિયા 19,900 થી 63,200

લાયકાત

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
પર્સનલ સેક્રેટરીકોઈપણ સ્નાતક
ક્લાર્ક કમ ટાઈપિસ્ટ12 પાસ અથવા તેની સમકક્ષ

પસંદગી પ્રક્રિયા

ઇન્ફોરમેશન એન્ડ લાઇબ્રરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા

ઇન્ફોરમેશન એન્ડ લાઇબ્રરી નેટવર્ક સેન્ટર ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા પર્સનલ સેક્રેટરી માટે 35 વર્ષ અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

મહત્વની તારીખ

  • નોટીફિકેશનની તારીખ:-27 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-30 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-20 ઓક્ટોમ્બર 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે INFLIBNET ની સત્તાવાર વેબસાઈટ વિઝીટ https://www.inflibnet.ac.in/ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Jobs” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ ફોર્મ ભરાઈ ગયા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ ફોર્મ ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ભરતી સેલ, માહિતી અને પુસ્તકાલય નેટવર્ક કેન્દ્ર, સામે. NIFT, INFOCITY, ગાંધીનગર, ગુજરાત- 382007 ખાતે મોકલી દો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment