Nirmal University Recruitment 2023: નિરમા યુનિવર્સિટીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી

Nirmal University Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે નિરમા યુનિવર્સિટીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Nirmal University Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામનિરમા યુનિવર્સિટી
નોકરીનું સ્થળગુજરાત   
નોટીફિકેશનની તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ30 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://nirmauni.ac.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નિરમા યુનિવર્સિટી દ્વારા મેનેજર, એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ, હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને), આસિસ્ટન્ટ મેનેજર, નેટવર્ક એન્જીનીયર, કોમ્પ્યુટર ઓપેરટર તથા લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

નિરમા યુનિવર્સિટીની આ ભરતી જાહેરાતમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પગારધોરણ

મિત્રો, નિરમા યુનિવર્સિટીમાં તમારી લાયકાત અનુસાર તમને કોન્ટ્રાકટ અને કાયમી બંને રીતે પસંદગી કરવામાં આવશે. બંને માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

કાયમી કર્મચારી માટે પગારધોરણ:

પોસ્ટનું નામપગારધોરણ
મેનેજરરૂપિયા 56,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 96,286)
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટરૂપિયા 56,100 (ગ્રોસ પે+પી.એફ સાથે 61,924)
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 35,400 (ગ્રોસ પે+પી.એફ સાથે 61,924)
નેટવર્ક એન્જીનીયર
કોમ્પ્યુટર ઓપેરટરરૂપિયા 19,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 36,054)
લેબોરેટરી આસિસ્ટન્ટરૂપિયા 19,900 (ગ્રોસ પે+પી.એફ સાથે 36,054)

કોન્ટ્રાક્ટ કર્મચારી માટે પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
મેનેજરરૂપિયા 70,000 થી 90,000
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટરૂપિયા 40,000 થી 50,000
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)રૂપિયા 20,000 થી 25,000
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 45,000 થી 60,000
નેટવર્ક એન્જીનીયરરૂપિયા 45,000 થી 55,000
કોમ્પ્યુટર ઓપેરટરરૂપિયા 15,000 થી 25,000
લેબોરેટરી આસિસ્ટન્ટરૂપિયા 25,000 થી 35,000

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર અરજી કરી શકે છે.

અરજી ફી

નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા

નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • નોટીફિકેશનની તારીખ:-30/09/2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-30/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-15/10/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment