Gandhinagar Jilla Police Recruitment 2023: ગાંધીનગર જિલ્લા પોલીસમાં કાઉન્સેલરની જગ્યા

Gandhinagar Jilla Police Recruitment 2023: ગાંધીનગર જિલ્લા પોલીસમાં કાઉન્સેલરની જગ્યા પર નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સુરક્ષા સેતુ સોસાયટી, ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત જીવનઆસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે ભરતી કરવાની થાય છે જેની માહિતી તમે આ લેખમાં જોઈ શકો છો.

Gandhinagar Jilla Police Recruitment 2023

સંસ્થાનું નામ ગાંધીનગર જિલ્લા પોલીસ
પોસ્ટનું નામ કાઉન્સેલર
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gandhinagarpolice.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા જીવનઆસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે કાઉન્સેલરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

ગાંધીનગર જિલ્લા પોલીસની આ ભરતીમાં કાઉન્સેલરની કુલ 04 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

મિત્રો, લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

ગાંધીનગર જિલ્લા પોલીસની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને પોલીસ વિભાગના ધારાધોરણ અનુસાર માસિક ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. આ પગાર કેટલો છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.jeevanaastha.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માટે તમારે આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, ડિગ્રી અને ફોટોની જરૂર પડશે અને અન્ય ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

અરજી કઈ રીતે કરવી

તમે આ ભરતી માટે ઓનલાઇન અને ઓફલાઇન આવેદન કરી શકો છો. ઓફલાઇન આવેદન તમે પોસ્ટ ઓફિસ દ્વારા કરી શકો છો. જે માટે સરનામું પોલીસ અધિકક્ષશ્રી, ગાંધીનગર છે.

  • ઓનલઆઇન અરજી કરવા માટે સૌથી પહેલા ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.jeevanaastha.com/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મમાં તમામ વિગતો ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
  • તમે jeevanaastha27@gmail.com તથા pcvalera@gmail.com આ બંને ઇમેલ આઇડી પર ઇમેલ મોકલી શકો છો.
  • વધુ માહિતી માટે તમે હેલ્પલાઈન નંબર 1800 233 3330 અથવા 9824037382 પર સંપર્ક કરી શકો છો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 08 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 18 મે 2023

Leave a Comment