Gujarat High Court Assistant Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.
Gujarat High Court Assistant Recruitment 2023
જાહેરાત નંબર | RC/1434/2022(II) |
પોસ્ટનું નામ | ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી |
જગ્યાનું નામ | હાઇકોર્ટ આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 1778 |
સત્તાવાર વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
પોસ્ટનું નામ:
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમીદવારો નોકરી ની તલાસ માં છે તેમના માટે આ સુનેરો મોકો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે . ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા તમામ માહિતી નીચેં ની લિંક ના માધ્યમ થી જાણી શકો છો.
કુલ ખાલી જગ્યા:
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.
લાયકાત:
શૈક્ષણિક લાયકાત વિશે ની તમામ માહિતી તમે સતાવાર વિભાગ દ્વારા જાહેર થયેલ જાહેરાત દ્વારા વાચી શકો છો.
વય મર્યાદા:
21 થી 35 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
રૂ. 19,900-63,200/- પે મેટ્રિક્સ
અરજી ફી
SC, ST, SEBC, EWS,PH અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે રૂ 500 + બેંક ચાર્જ અને અન્ય ઉમેવારો રૂ 1000 + બેંક ચાર્જ,
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- આ ભરતી માટે સાવ પ્રથમ જાહેરાત માં તમારી યોગ્યતા તપાસો
- ત્યાર બાદ નીચે આપેલ ફોર્મ ભારવની લીક પર કિલક કરો
- સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ તમારી માહિતી ભરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી કન્ફોર્મ કરો
- પ્રિન્ટ લઇ લો
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- Download Best Photo Editing App: સૌથી બેસ્ટ ફોટો એડિટિંગ જે તમારા ફોટા ને અલગ જ બનાવી દેશે, અહીં થી ડાઉનલોડ કરો
- Shree Swaminarayan Gurukul Recruitment 2023: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અલગ અલગ જગ્યા પર ભરતી
- RBI Requirement 2023: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર ભરતી
- Panchamrut Dairy Recruitment 2023: પંચામૃત ડેરીમાં અલગ અલગ જગ્યા પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહિ થી અરજી કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂઆત: 28/04/2023
- ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ: 19/05/2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?
આ ભરતીમાં કુલ જગ્યા 1778 છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 19 મે 2023 છે.
આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?
આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.