Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રો માં 434 જગ્યા પર સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Gujarat Metro Bharti 2023 । GMRC Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટીફિકેશન તારીખ | 10 મે 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 10 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 09 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ લીંક | https://www.gujaratmetrorail.com/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ GMRC દ્વારા અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે.જે નીચે મુજબ છે
- સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર
- કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)
- જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ
- જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ
- જુનિયર એન્જીનીયર – મિકેનિકલ
- જુનિયર એન્જીનીયર – સિવિલ
- મેઇન્ટેનર – ફીટર
- મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ
- મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ
ખાલી જગ્યા
ગુજરાત મેટ્રોમાં કુલ 434 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર | 160 |
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA) | 46 |
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ | 28 |
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ | 21 |
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ | 12 |
જુનિયર એન્જીનીયર – સિવિલ | 06 |
મેઇન્ટેનર – ફીટર | 58 |
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ | 33 |
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ | 60 |
નોકરીનું સ્થળ
ગુજરાત મેટ્રો ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે
લાયકાત
આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ગુજરાત મેટ્રોની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામા સફળ થવાનું રહેશે
- ગુજરાતી ભાષાની પરીક્ષા
- લેખિત પરિક્ષા
પગારધોરણ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો પગાર ચુકવવામાં આવશે તે તમે નીચે આપણે ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA) | રૂપિયા 25,000 થી 80,000 |
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર | રૂપિયા 33,000 થી 1,00,000 |
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ | રૂપિયા 33,000 થી 1,00,000 |
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ | રૂપિયા 33,000 થી 1,00,000 |
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ | રૂપિયા 33,000 થી 1,00,000 |
જુનિયર એન્જીનીયર – સિવિલ | રૂપિયા 33,000 થી 1,00,000 |
મેઇન્ટેનર – ફીટર | રૂપિયા 20,000 થી 60,000 |
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ | રૂપિયા 20,000 થી 60,000 |
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ | રૂપિયા 20,000 થી 60,000 |
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
SSC Recruitment 2023: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત માટે | અહી ક્લીક કરો |
અરજી કરવા માટે | અહી ક્લીક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા 10 મે 2023નાં રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 10 મે 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 09 જૂન 2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનુ નોકરી સ્થળ કયું છે?
આ ભરતીનું નોકરી સ્થળ સુરત અમદાવાદ, ગુજરાત છે
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?
આ ભરતીમાં કુલ 434 જગ્યા પર ભરતી કરવામાં આવી છે
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે