IBPS Recruitment 2023: દેશની અલગ અલગ બેંકોમાં 8500+ જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી

IBPS Recruitment 2023: દેશની અલગ અલગ બેંકોમાં 8500+ જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IBPS Recruitment 2023

સંસ્થાનું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.ibps.in/

પોસ્ટનું નામ:

  • ઓફિસ આસિસ્ટન્ટ
  • ઓફિસર સ્કેલ-1
  • જનરલ બેન્કિંગ ઓફિસર
  • આઇટી ઓફિસર
  • સી.એ ઓફિસર
  • લૉ ઓફિસર
  • ટ્રેઝરી મેનેજર
  • માર્કેટિંગ ઓફિસર
  • એગ્રિકલચર ઓફિસર
  • ઓફિસર સ્કેલ- III
આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

કુલ ખાલી જગ્યા:

આઇબીપીએસ બોર્ડ ની આ ભરતીમાં કુલ જગ્યા 8594 છે. જેમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
ઓફિસ આસિસ્ટન્ટ 5538
ઓફિસર સ્કેલ-1 2485
જનરલ બેન્કિંગ ઓફિસર 315
આઇટી ઓફિસર 68
સી.એ ઓફિસર 21
લૉ ઓફિસર 24
ટ્રેઝરી મેનેજર 08
માર્કેટિંગ ઓફિસર 03
એગ્રિકલચર ઓફિસર 59
ઓફિસર સ્કેલ- III 73
કુલ ખાલી જગ્યા 8594

લાયકાત:

મિત્રો, IBPSની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • પ્રિલિમિનરી ટેસ્ટ
  • મેઈન એક્ષામ
  • ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ પર જાઓ તથા તેના ઉપર Notification સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

 આ પણ તમારે વાંચવું જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ :01 જૂન 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 01 જૂન 2023 છે.

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?

આ ભરતીમાં કુલ જગ્યા 8594 છે.

Leave a Comment