ICICI Bank Recruitment: આઈસીઆઈસીઆઈ બેંકમાં અમદાવાદ તથા અન્ય શહેરોમાં 1000 જગ્યાઓ પર ભરતી

ICICI Bank Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકમા વિવિઘ પોસ્ટ પર ભરતી આવી ગઈ છે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો

ICICI Bank Recruitment 2023

પોસ્ટનું નામ રિલેશનશિપ મેનેજર
સંસ્થાનું નામ ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
નોકરી સ્થળ અમદાવાદ તથા અન્ય શહેર
નોટિફીકેશન તારીખ 10 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 10 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ રજૂ કરવામાં નથી આવી
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://www.icicibank.com/

પોસ્ટનું નામ

નોટીફીકેશનમાં જણાવ્યા મુજબ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા

  • રીલેશનશિપ મેનેજર (ગ્રાહક સબંધ સંચાલક)

કુલ ખાલી જગ્યા

  • રીલેશનશિપ મેનેજર (ગ્રાહક સબંધ સંચાલક):-1000
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

લાયકાત

મિત્રો,આઈસીઆઈસીઆઈ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને 0 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંકની આ ભરતીમા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે

પગારધોરણ

ICICI બેંક ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અમુક સ્ત્રોતના આધારે જાણવા મળેલી માહિતી અનુસાર ઉમેદવારને માસિક પગાર રૂપિયા 30,000 થી લઈ 50,000 સુધી મળી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લીંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો
  • અરજી કરવા માટે Google પર Naukari.com સર્ચ કરો ત્યારબાદ આ વેબસાઇટ ઉપર ICICI Bank લખી સર્ચ કરો
  • હવે તમને તમામ પોસ્ટની માહીતી જોવા મળશે
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે Apply Now નાં બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમા તમારી દરેક ડિટેઇલ પરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • આમ તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે
આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફીકેશન ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંક દ્વારા 10 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-10 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: જાહેર કરવામાં નથી આવી એટલે વેલી તકે અરજી કરી દેવા વિનંતી

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ પોસ્ટ પર કરવામાં આવી છે?

આ ભરતી રેલેશનશિપ મેનેજર પોસ્ટ પર કરવામાં આવી છે

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની 10 જૂન 2023 છે

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ અમદાવાદ તથા અન્ય શહેરો છે.

Leave a Comment