Junagadh District Panchayat Recruitment 2023: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી

Junagadh District Panchayat Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી મોકો આવી ગયો છે.તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.

Junagadh District Panchayat Bharti | District Health Society Junagadh Recruitment 

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય એકમ
નોકરીનું સ્થળ જૂનાગઢ, ગુજરાત
નોટીફિકેશન તારીખ 11 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 11 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 મે 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંક https://junagadhdp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર હેલ્થ યુનિટ જૂનાગઢ દ્વારા

  • મેડિકલ ઓફિસર,
  • આયુષ મેડિકલ ઓફિસર,
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ,
  • ફિમેલ હેલ્થ વર્કર,
  • લેબોરેટરી ટેક્નિશિયન,
  • સુપરવાઈઝર,
  • મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર,
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW),
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટન

લાયકાત

મીત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંકની મદદથી જોઈ શકો છો

કુલ ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 27 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે

  • મેડિકલ ઓફિસર:(01)
  • આયુષ મેડિકલ ઓફિસર:(01)
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ:(04)
  • ફિમેલ હેલ્થ વર્કર:(03)
  • લેબોરેટરી ટેક્નિશિયન:(05)
  • સુપરવાઈઝર:(02)
  • મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર:(04)
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW):(05)
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ:(01)
  • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ:(01)

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ધ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગમાં સતવારા વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે અલગ અલગ પગારધોરણ છે. જે નીચે મુજબ જણાવેલ છે

મેડિકલ ઓફિસર 70,000 રૂપિયા
આયુષ મેડિકલ ઓફિસર 22,000 થી 25,000 રૂપિયા
ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 13,000 રૂપિયા
ફિમેલ હેલ્થ વર્કર 12,500 રૂપિયા
લેબોરેટરી ટેક્નિશિયન 13,500 રૂપિયા
સુપરવાઈઝર 12,000 રૂપિયા
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર 16,000 રૂપિયા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 8000 થી 13,000 રૂપિયા
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ 13,000 રૂપિયા
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 13,000 રૂપિયા

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહી ક્લીક કરો

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન જિલ્લા આરોગ્ય એકમ જૂનાગઢ ધ્વારા 11 મે 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 11 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21 મે 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનુ નામ શું છે?

આ ભરતી જિલ્લા આરોગ્ય એકમ જૂનાગઢ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

આ ભરતીનુ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ કઈ છે?

આ ભરતીનું ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 11 મે 2023 છે

આ ભરતીનુ ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 મે 2023 છે

 

Leave a Comment