Vadodara Arogya Vibhag Recruitment: વડોદરા આરોગ્ય વિભાગમા પરીક્ષા વગર સીધી ભરતી

Vadodara Arogya Vibhag Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વડોદરા આરોગ્ય વિભાગમા પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો

Vadodara Arogya Vibhag Recruitment

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ
નોકરી સ્થળ    વડોદરા,ગુજરાત
નોટિફિકેશન તારીખ 03 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 03 ઓક્ટોમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક Click here

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા પીડીયાટ્રીશિયન, મેડિકલ ઓફિસર, ઓપ્ટોમેટ્રીસ્ટ, ડેન્ટલ ટેક્નિશિયન, ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ, સોશ્યિલ વર્કર, અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટર તથા સાયકોલોજીસ્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

આરોગ્ય વિભાગ વડોદરાની આ ભરતીમાં પીડીયાટ્રીશિયનની 05, મેડિકલ ઓફિસરની 01, ઓપ્ટોમેટ્રીસ્ટની 03, ડેન્ટલ ટેક્નિશિયનની 04, ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટની 05, સોશ્યિલ વર્કરની 03, અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટરની 04 તથા સાયકોલોજીસ્ટની 04 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
પીડીયાટ્રીશિયન રૂપિયા 1,00,000
મેડિકલ ઓફિસર રૂપિયા 60,000
ઓપ્ટોમેટ્રીસ્ટ રૂપિયા 12,500
ડેન્ટલ ટેક્નિશિયન રૂપિયા 12,000
ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ રૂપિયા 15,000
સોશ્યિલ વર્કર રૂપિયા 15,000
અર્લી ઈન્ટરવેશન્સનિસ્ટ કમ સ્પેશ્યિલ એજ્યુકેટર રૂપિયા 11,000
સાયકોલોજીસ્ટ રૂપિયા 11,000

લાયકાત

તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી ફી

આરોગ્ય વિભાગ વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા

હેલ્થ ડીપાર્ટમેન્ટ વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • નોટીફિકેશનની તારીખ:-03/10/2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-03/10/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-12/10/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment