જો તમે બેંક ખાતું ખોલાવવા જઈ રહ્યા છો. તો સૌથી પહેલા તે બેંકના નિયમો જાણી વિશે જાણી લો . અત્યારે મોંઘવારી ઝડપથી વધી રહી છે તેવામા બેંક ના નિયમો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ બની રહયા છે. કારણ કે બેંક દ્રારા એવા નિયમો તૈયાર કરવામા આવી રહ્યા છે કે બેંક સામાન્ય લોકો ને સારી સારી સુવિધા આપીને અલગ અલગ ચાર્જ વસૂલ કરી શકે છે. પરતું કેટલાક લોકોને ખબર હોતી નથી કે તેમની પાસે બેંક દ્વાર શુ ચાર્જ લેવામાં આવી રહ્યો છે.
દેશભરમાં ધણી મોટી બેંકો સામાન્ય લોકોને ખાતા ખોલવવા પર વિવિઘ સુવિધાઓ મફત આપે છે. અને કેટલીક સુવિધાઓના નામે ચાર્જ વસૂલ કરે છે. જેનો ભાર સામાન્ય લોકોના ખિસ્સા પર આવી જાય છે. જો તમારું પણ બેંક અકાઉન્ટ છે તો બેંકના આ નિયમો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે બેંકો અલગ અલગ સુવિધાના નામે ચાર્જ વસૂલ કરી રહી છે.
PBN એ પોતાના નિયમમાં ATM ટ્રાન્જેક્શનને લઈને મોટો ફેરફાર કર્યો છે, બેંક તમારી પાસે એટીએમ કાર્ડ માટે વર્ષનો ચાર્જ વસૂલે છે, ખાતાંમાં પૈસા મીનીમમ બેલેન્સથી ઓછા હોવા તો પણ તમારે ચાર્જ ચૂકવવો પડશે.
તાજેતરમાં PNB એ પોતાના નિયમોમાં ATM ટ્રાન્જેકશનને લઈને મોટો ફેરફાર કર્યો છે. જેમાં બેંકે ખાતામાં પૈસા ન હોવા પર એટીએમનો ઉપયોગ કરવામા ટ્રાન્જેકશન નિષ્ફળ જાય તો 10 રૂપિયાની સાથે GST ચાર્જ લેવાની વાત કહી છે. આ અગાઉ લોકો ને કોઈ ચાર્જ ચૂકવવો પડતો ન હતો.
તાજેતરમાં PNB એ પોતાના નિયમોમાં ATM ટ્રાન્જેક્શન લઈને મોટો ફેરફાર કર્યો છે. આ ઉપરાંત દેશની અનેક બેંકો સુવિધાના નામે અલગ અલગ ચાર્જ વસૂલ છે. જાણો કઈ રીતે.
આ સિવાય ખાતું ખોલાવ્યા બાદ ખાતામાં મીનીમમ બેલેન્સથી ઓછા પૈસા હોવા છતાં પણ દેશની તમામ બેંકો ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે. જે તમારા બેંક ખાતાંમાં મીનીમમ બેલેન્સથી ઓછા પૈસા હોય તો તમારે પણ ચાર્જ ચૂકવવો પડશે. દરેક બેંક માટે મીનીમમ બેલેન્સ નો ચાર્જ અલગ અલગ હોય છે. એટલા માટે બેંકમાં મીનીમમ બેલેન્સ જાળવવું જરૂરી છે.
PNB ના ગ્રાહકો વિના પોતાના બેંકના એટીએમથી પૈસા કાઢો છો, તો દર મહીને ફક્ત 5 વખત મફત પૈસા ઉપાડી શકો છો. જો તમે છઠ્ઠી વખત પૈસા ઉપડશો તો તમારા ખાતામાંથી 10 ટ્રાન્જેક્શન ચાર્જ કપાય છે. હજી તમે બીજી બેંકોના એટીએમ થી પૈસા કાઢો છો તો તમે ફકત 3 વખત રૂપિયા કાઢી શકો છો. ત્યાર બાદ તમારું ટ્રાન્જેક્શન ચાર્જ વસૂલ કરી શકાય છે.
જો તમે ઇન્ટરનેટ બેંકિંગ દ્રારા કોઈને પૈસા ટ્રાન્સફર કરો છો અને NEFT અથવા RTGS દ્વારા પૈસા મોકલો છો, તો તમારે હજી પણ ટ્રાન્જેક્શન ચાર્જ ચૂકવવો પડશે. આ માટે તમે જેટલી રકમ ટ્રાન્સફર કરી રહ્યા છો તે મુજબ તમારી પાસેથી ચાર્જ લેવામાં આવે છે. તે જ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાન્જેક્શન કર્યા પછી પણ તમારી પાસેથી કેટલાક ચાર્જ વસૂલવામાં આવે છે.
મફત ટ્રાન્જેક્શનના આ નિયમ લગભગ બધી બેંકોમા લાગુ થયેલો છે. આગળ આવનારા આ નિયમમાં ક્યારેક બદલાવ થઈ શકે છે. આ ઉપરાંત બેંક તમારી પોસેથી એટીએમ કાર્ડ માટે વર્ષેનો ચાર્જ વસૂલે છે. તે માટે તમારે 125 રૂપિયાથી લઈને 350રૂપિયા સુધી વર્ષનો ચાર્જ ચૂકવવો પડે છે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઇએ
- 5 દીવસ મા થઈ જશે તમારો મોબાઈલ નંબર બંધ!TRAI નો નવો નિયમ,જાણો શું છે ગાઇડલાઈન
- 5 દીવસ મા થઈ જશે તમારો મોબાઈલ નંબર બંધ!TRAI નો નવો નિયમ,જાણો શું છે ગાઇડલાઈન
- ઇન્સ્ટાગ્રામથી તમે મહીને હજારો રૂપિયા કમાઈ શકો છો,આજે જ અપનાવો આ ટ્રિક
- Gujarat Tourism Recruitment 2023: ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી
- તમારા ખિસ્સા પર સીધી અસર.આજથી લાગુ થયા 11 નવા ફેરફાર.આવો જાણીએ શુ શુ થયું