RBI Requirement 2023: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર ભરતી

RBI Requirement 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. જો હા તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે. એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ લેખ શેયર કરજો

RBI Requirement 2023

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
કુલ જગ્યાકુલ 307 અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે
અરજી કરવાની શરૂઆતની તારીખ09 મે,2023
અરજી કરવાની છેલ્લી તારીખ09 જૂન,2023
ઓફિશ્યલ વેબસાઈટhttps://m.rbi.org.in//

પોસ્ટનું નામ:

  • ઓફિસર ગ્રેડ બી (સામાન્ય )
  • ઓફિસર ગ્રેડ B (ડીઈપીઆર)
  • અધિકારી ગ્રેડ B (ડીએસઆઈએમ )

વયમર્યાદા:

અરજી કરવા માગતા ઈચ્છુક ઉમેદવારો જે RBI ગ્રેડ B ઓફિસર માટે અરજી કરે તેની વય ઓછામાં ઓછી 21વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ

લાયકાત:

ઓફિસર ગ્રેડ ‘ બી ‘(ડીઆર ): ઉમેદવારોએ કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઇપણ સ્ટ્રીમમાં ઓછામાં ઓછાં ૬૦% માર્ક સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે

ઓફિસર ગ્રેડ B (ડીઈપીઆર): અર્થશાસ્ત્ર, અર્થમિતી,  માત્રાત્મક અર્થશાસ્ત્રી, ગાણિતિક અર્થશાસ્ત્રી, સંકલિત અર્થશાસ્ત્રી, અને ફાઇનાન્સ ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરુરી છે

અધિકારી ગ્રેડ B (ડીએસઆઈએમ ):ખવડપુરથી આંકડાસાસ્ત્ર, ગાણિતિક આંકડાસાસ્ત્ર, ગાણિતિક અર્થશાસ્ત્રી, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને માહીતીશાસ્ત્રમાં માસ્ટર ડીગ્રી કરેલી હોવી જોઈએ.

ખાલી જગ્યા:

નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મા કુલ 307 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ જણાવેલ છે

  • ઓફિસર ગ્રેડ બી જનરલ – 238 પદ
  • ઓફિસર ગ્રેડ B ડીઈપીઆર – 38 પદ
  • અધિકારી ગ્રેડ B ડીએસઆઈએમ – 31 પદ

પગારધોરણ:

  • ગ્રેડ બી અધિકારી – રૂ. 55200/- પ્રતિ માસ
  • ઓફિસર ગ્રેડ ‘B’ (DR) ડીઈપીઆર – રૂ. 44500/- પ્રતિ માસ

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લીંક:

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લીક કરો

મહત્વપૂર્ણ તારીખ:

ગ્રેડ બી ઓફિસર માટે આરબીઆઈની ભરતી અંગેની મહત્વની તારીખની જાહેરાત શોર્ટ નોટિસ દ્વારા કરવામાં આવી છે

  • ઓનલાઇન અરજી કરવાની શરૂઆતી તારીખ: 09 મે,2023
  • ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ: 09 જૂન,2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીની ઓનલાઇન અરજી કરવાની શરૂઆતી તારીખ કઈ છે?

આ ભરતીની ઓનલાઇન અરજી કરવાની શરૂઆતી તારીખ 09 મે, 2023 છે

આ ભરતીની ઓનાલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 09 જૂન, 2023 છે.

Leave a Comment